________________
શ્રીકખૂરપ્રકરસ્પટાર્થીદિર
પામે છે ને સાત ઈતિથી રહિત એવું તે વાવેતર વિવિધ પ્રકારનાં ધાન્યને આપે છે તેમ આ સાત ક્ષેત્રમાં સાત પ્રકારના વ્યસન રૂપી ઉપદ્રવના ભયથી રહિત વાપરેલું ધન પણ તમને અનેક પ્રકારનાં પુણ્યાનુબંધિ પુણ્યના સુખને આપનારું થશે, એમ સમજીને ભવ્ય છાએ સાત ક્ષેત્રમાં લક્ષમીને સદુપગ જરૂર કરવો જોઈએ. અને તેજ વ્યાખ્યાન સાંભળવાને બરો સાર છે. એ જરૂર યાદ રાખવું જોઈયે. ૧૫૬
અવતરણ-હવે વ્યાખ્યાનના ફલનું ૭૫ મું દ્વાર જણાવે છે –
(શાર્દૂષિીરિતવૃત્ત)
वृष्टे धर्मकथोपदेशसलिलैभव्योर्वरायां गुरा- वन्दे संयमधान्यसप्तदशक रूढं क्रियामारुतैः। स्पष्टैः स्पष्टगुणं विशोधितमतः शाल्यादिशस्योद्गमं,
૧૨
૧૫ ૧૬
૧૩ स्यादेवोद्यमरक्षपालदलितापायं फलस्फातिमत् ॥ १५७ ભવ્યજન રૂપ જમીન પર ગુરૂમેઘ ઉપદેશપાણિને, વરસાવતા તે કાલ સત્તર ભેદ સંયમ ધાન્યને; વાવતા અનુકૂલ પવને તેહ શુદ્ધ બનાવતા, ઉદ્યમ રખોપા વિઘ ટાળી તાસ રક્ષણ સાધતા. ૧ ફલના પ્રવર વિસ્તારથી અતિ દીપતા
શાત્યાદિએ,