________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટર્ધાદિક
૫૪૯
રિજ જરૂર સાંભળવું જ જોઈએ. એથી નિજ ગુણ રમણતા - વધે છે, પરમ શાંતિમય જીવન ગુજારી સમાધિમરણ, સદ્ગતિ પામી શકાય છે. ૧૫૫
અવતરણ–ચાલું વ્યાખ્યાનના પ્રસંગે ગ્ય ઉપદેશ આપે છે.”
(શાર્દૂ વિહિતવૃત્ત)
सिद्धान्ताम्बुधिसंभवेऽद्य विरते व्याख्याधने सद्रसैदृष्टान्तैः सकषायतापजनहृद्भूमिं शमित्वाऽभितः।
૧૧ ૧૨ ૧૯ ૧૫ सप्तक्षेत्रधरासु वित्तवपनं कुर्वन्तु वा पुण्यतो,
૧૬ ૧૭ ૧૮ ૧૪ ૧૯ ૧ 'निःसप्तव्यसनेतिभीतिविविधं शस्यं यथा स्याज्जनाः॥१५६ શ્રત જલધિથી ઉપજ વ્યાખ્યાન રૂપી મેઘ , દૃષ્ટાંત જલ વરસાવતા ચારે કષાયે ટળવાન્યા ભવ્યજન મન ભૂમિ પર તે વરસીને અટકી જતા, ભવ્ય જીવ સાત ક્ષેત્રે કવ્યધા વાવતા. ૧ તેથી લહે બહુ ધાન્યને ત્યાં વ્યસન રૂપ ઈતિ તણે, ભવ્ય ન અંશે તેમ હવે જે ઉદય નિજ પુણ્યને વ્યાખ્યાન અસ્થિર થર કરે દોષ બધા દૂરે કરે, પુદ્ગલ રમણતાને ઘટાડે ગુણ તણી વૃદ્ધિ કરે ૨