________________
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાર્થોઢિ:
--આકી ટાકા ફાડવા વગેરે પ્રવૃત્તિ કૈવલ અજ્ઞાનતાને જ સૂચવે છે. એમાં હિંસા, નાહકના ખર્ચે, જીવનની અરમાદી વગેરે ઘણા ગેરલાભ રહેલા છે. ૧૫૪
અવતરણ:—હવે ચુમ્માતેરમું વ્યાખ્યાનનું ઉપદેશદ્વાર
કહે છે:--
મા
( शार्दूलविक्रीडितवृत्तम् )
૧
૬
७
व्याख्यानं श्रुतदुग्धसारमधिकस्निग्धं निपीयादरात्,
૩
૪
प
૧૧ ૧ ૨
૧૦
२
मात्याक्ष रसिता मुधा शमदधिश्रेयोघृतोच्छ्रायकृत् ।
૧૩ ૧૪ ૧૬
१ घ ૧૭ ૨૦ ૨૨
૨૧
૨૩
अस्मात्तस्य समर्थनाय तदिदं कालेन भव्यैः पुनः,
૧૮
२४
૨૫
૧૯
૧૪૭
सम्यक्त्वाङ्गविवृद्धिकुद्धहुतृषा पेयं तमस्तापभित् ॥ १५५
શ્રત દૂધ કેશ સાર જેમાં તેહ ગુરૂ વ્યાખ્યાનને, સાંભળી થઈ તૃપ્ત ભવ્યેા છેડશે નહિ તેહને, નિજ ગુણે પ્રીતી કરાવે તેહ શમરૂપ હિ અને, મેક્ષ રૂપી ધૃત વધારે ભેદતુજ અજ્ઞાનને, છૂ સમ્યકત્વ રૂપ શરીરને તે પુષ્ટ કરતું તે સુણા, વ્યાખ્યાન દૂધ પીએ અની તરસ્યા ઉમંગ ધરી ઘણા;
દૂધ દહિ ધૃતને વધારે શરીર પુષ્ટ કરે અને, તાપને દૂરે કરે સુણિયેજ નિત વ્યાખ્યાનને, ર