________________
શ્રીકર્ષરપ્રકરસ્પષ્ટાથદિ:
૫૪૫
ધર્મની આરાધના કરી મુકિતના સુખ મેળવવા જોઈયે. ૧૫૩
અવતરણ – હવે ૭૩ મું દીપાલિકા ઉપદેશ નામનું દ્વાર કહે છે –
( શાસ્ત્રવિતિવૃત્તY ) सद्धयानोज्ज्वलदीपकः प्रविलसत्स्वाध्यायमेरात्रिका, કરવા(વાસુમોના ફળવાતાવૂછશોમાસુમ अश्रीनिर्गमलक्ष्म्युपागमजयज्येष्ठाबनामोत्तरः, शीलालङ्कृतिभाग्मुदे भवतु वोऽईद्धर्मदीपोत्सवः ॥ १५४ જિન ધર્મ દીપોત્સવ તમેને હર્ષદેના બને, શુભ ધ્યાન ઉવલદીપ ત્યાં સ્વાધ્યાય મેરાયાંતણે દેખાવ દીપે વીરજીવન શ્રેષ્ઠ ભેજન જાણીએ, સુગુણવાણી રૂપ છે તબેલ પણ અવધારીએ. ૧ અશ્રી ટળેલક્ષમી મળે જય, નમન શ્રીગુરૂઆદિને, દીપ ઉત્સવ દીપતે નિત શ્રેષ્ઠ શીલ રૂપ ભૂષણે, કેવલજ્ઞાન સ્વરૂપી દીપને પ્રકટાવતી, તે દીવાલી સાધવાની બુદ્ધિ પુણ્ય જાગતી, ૨
કાર્ય–શુભ ધ્યાનરૂપી ઉજવલ દીવાવાળે, દેદીપ્યમાન સ્વાધ્યાય રૂપી મેરાયાંવાળે, શ્રીવીર જીવન રૂપ સુંદર
૩૫