________________
પહ
-
-
શ્રી કખૂરપ્રકરસ્પષ્ટાથદિ: અવતરણ –હવે આઠ અઠ્ઠાઈનું ભેગું ફલ જણાવે છે –
(ાવિક્રીતિવૃત્ત)
नैतेऽप्येत इवोपमानविगमादष्टाहिका वासरा,
૭ ૯ ૧૧ ૧૧ ૧૨ ૮ एकैकोच्चकला इतीन्दुसदृशाः किंचित्त्वभूवनिमे । ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ श्राद्धस्वान्तपयोधिनेत्रकुमुदश्रेणीचकोरेक्षणो૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૧ ૨૮ ૨૭ ल्लासाय स्मरतापमोहतिनिरोच्छित्त्यै यतोऽहनिशम् ॥१५३ અટ્રાઈઆઠે આઠ દિનની તે અનુપમ જાણીએ, ઉપમા નહી એકેકથી ચઢીયાતી ઈમ ના ભૂલીએ, ઇંટ કલાની જેહવા છે, તે અપેક્ષાએ કહ્યા, શ્રાદ્ધ દીલ સાગર વિકાસે તસ નયન કુમુદો બન્યા. ૧ બહુ વિકસ્વર શ્રાદ્ધ રૂપ ચાર આંખે વિકસતી, કામને સંતાપ મેહસ્વરૂપ તિમિર વિણાસતી; ઇંદુકલા જેવા દિનો આ સકલ શુભ અટ્રાઈના, એકેકથી ચઢતા ગણ આરાધજે હે ભવિજના? ૨
આ (પૂર્વે કહેલા) અઢાઈના દિવસે બીજા પર્વના દિવસની જેવા નથી, માટે અનુપમ કહ્યા છે. વળી તેઓ એક એકથી અધિક કલા (મહિમા) વાળા હોવાથી કાંઈક (અપેક્ષાએ) ચંદ્રની