________________
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાોદિઃ
૫૪
(નરકસ્થાન) જાણવા. વળી આ સાત વ્યસના સાત પ્રકારના ભય ઉપજાવનારા છે. એટલે વ્યસના સેવનારને આ લોક ભય.. પરલોક ભય વગેરે સાત પ્રકારના ભય પ્રકટે છે, માટે સાત વ્યસનાના જલ્દીથી ત્યાગ કરીને રાજ્યના સાત અંગ જેવા
પુણ્યરૂપી રાજાના ૧ જિન જીવન, ૨ જિનષિંબ, ૩ પુસ્તક, ૪ સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક અને ૭ શ્રાવિકા એ સાત ક્ષેત્રાની આરાધના કરી. અને સાત માળના મહેલ જેવા જીવાજીવાઢિ સાત તત્ત્વા રૂપી મહેલમાં તમે પાતે રહેા. એટલે નિલ . મેક્ષ માર્ગની આરાધના કરી સિદ્ધિપદ પામે. ૧૫૬
અવતરણ:—હવે આઠમો અઠ્ઠાઇનું રહસ્ય જણાવે છે: ( शार्दूलविक्रीडितवृत्तम् )
७
૬
૧૨
૯
मुक्त्वाष्टौ मदकारणान्यविरतं सत्मातिहार्याष्टकं,
૧૧
૫
८ ૧૩
૧૦ ૧૪ ૧૬ ૧
12
देवं पूजय पूजयाष्टविधया येनैष तुष्टः पदम् ।
૨૩
૧૭ ૧૯ ૨૦ ૨૧ ૧૪ ૨૩
तद्वो यच्छति यत्र नास्ति पतनं दुष्टाष्टकर्मापदा,
૪
चष्टे
૧
मांगळिकाष्टदीपकमिषादष्टाहिकाप्यष्टमी ॥ १५२
અષ્ટ મંગલિક દીપ બ્હાને આઠમી અટ્ઠાઈ આ, ઈમ કહે મદ હેતુ છડી આઠ ભેદે પૂજના, પ્રભુની કર। . જેથી પ્રસન્ન તે આપશે તે સ્થાનને, જ્યાંથી ન કાઁપત્તિએ પામીશ ભવના ભ્રમણને, ૧