________________
૫૩૬
વિજ્યપદ્યસૂરિકૃત
(દૂષિવિતવૃત્તમ)
किं पञ्चेन्द्रियशर्म पश्चविषयमूंढा ! मितं वाञ्छतो,
૧૨ ૧૩
૧૭ ૧૪ ૧૫ ૧૬ दञ्चत्पञ्चसुभावनानि दधतां पञ्च व्रतान्युच्चकैः ।
૧૯ ૧૮ ૨૧ ૨૦ ૨૪ ૨૩ ૨૨ पञ्चज्ञानवतां यथा बहुमुखा वः स्यादतिः पञ्चमी, स्पष्टं जल्पति पञ्चशब्दनिनदैरष्टाहिका पञ्चमी ॥ १४९ વાજિંત્ર શબ્દ ઇમ કહે અઠાઈ ઉત્તમ પાંચમી, હે મૂર્ખ ઇકિય સુખ ચો કિમ નિત્ય નિજ
ગુણમાં રમી; ભાવના યુત મહાવ્રતને ધારજે તેથી સહી, પાંચ જ્ઞાન સહિત તમે પંચમ ગતિલેશે સહી. ૧
કલેકાર્થ –પાંચમી અઢાઈ વાજિત્રના શબ્દોથી સ્પષ્ટપણે કહે છે કે હે મૂર્ખ જ! પાંચ વિષયવાળું પચેન્દ્રિયનું અલ્પ સુખ શા માટે ઈચ્છે છે? અતિ કુરાયમાન પાંચ ભાવનાઓવાળાં પાંચ મહાવ્રતને ધારણ કરે, જેથી પાંચ જ્ઞાનને ધારણ કરતા તમેને ઘણું સુખવાળી પાંચમી ગતિ પ્રા થાય. ૧૪૯
૫ષ્ટાર્થ –હવે પાંચમી અઢાઈ વાજિંત્રના શબ્દો વડે પ્રગટ રીતે કહે છે કે હે મૂખે જને! પશેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રેન્દ્રિય રૂ૫ પાંચ