________________
૫૨૮
શ્રીવિજયપદ્યસૂરિકૃત
અવતરણું–હવે પ્રથમ અષ્ટાહિકાને ઉપદેશ કહે છે –
( અરવૃત્ત૬ )
1
o
૧૧
૧૩
૧૨ ૧૩
૧૪
૧૬
૮
૧૮ ૨૩
૨૨
चेतः स्थालं विशालं कलमकणगणः श्रावकाणांगुणाली, सम्यक्त्वं सडुकूलत्रितयमनुपमं नालिकेरं विवेकः ।।
जैनाज्ञा मूनि दूर्वा मलयजघुसणे भावलोकानुरागौ, सत्कीर्तिः पुण्यवर्द्धापनमिति भवतादान्तरद्विड्जये वः १४४ પર્યુષણ રૂપ પર્વ કેરા પુણ્ય રૂપ વધામણ, યશકીર્તિને ફેલાવનારા તે તમારા આત્મના; શત્રુને જીતાવનારા નીવડે તેમાં દીસે, ચિત્તરૂપ વિશાલભાજન શ્રાદ્ધગુણ અક્ષત દીસે. ૧ સમ્યકત્વરૂપત્રણ વસ્ત્ર અનુપમવિવેકરૂપશ્રીફળ અહીં, જિનઆણરૂપ શોભે ધરે ને ભાવ રૂપ ચંદન અહીં લેકના અનુરાગ કુંકુમ સહિત પુણ્ય વધામણું, પર્યુષણના નિત પ્રવર્તી ગેહમાંહી સંઘના. ૨
શ્લોકાઈ ––જેમાં ચિત્ત રૂપી મે થાળ અને શ્રાવકના ગુણ રૂપી ચોખાને સમૂહ, સમકત રૂપી સુંદર ત્રણ વસ્ત્રો, વિવેક રૂપ ઉત્તમ નાળીએર, તેને મસ્તક ઉપર જિનેશ્વરની આજ્ઞા રૂપી ધરે, ભાવ રૂપી ચન્દન અને લોકના અનુરાગ રૂપી કુંકુમ શોભે છે આ પ્રમાણે પર્યુષણ પર્વનું પુણ્ય રૂપી