________________
૪૧
શ્રીકપૂરપ્રકર:
અવતરણ–એ પ્રમાણે બે ગાથા વડે “રાથ”િ દ્વારનું સ્વરૂપ જણાવી હવે બે ગાથાઓ વડે ત્રીજા “ઝુમવ’ નામના દ્વારનું સ્વરુપ સમજાવે છે –
क्षेत्रे नामलवालके च लक्षणाकीर्णे व रोहेद्यथा, बीजं किंचिदिहाखिले च फलति क्षात्रे च नानाफलैः । देवे नैरयिके तिरश्चि मनुजे श्रेय प्रतिस्तथा, ૨૩ ૨૫ ૨૪ तस्मान्मेषकुमारवन्नरभवेऽनन्तश्रिये वयताम् ॥७॥ જેમ નિર્મલ રતવાળા તેમ ખારા ક્ષેત્રમાં, લાલ બીજ ઊગે નહી ખેડ્યા વિનાના ક્ષેત્ર કંઈક છોગે ફલ મળે ખેડેલ ક્ષેત્રે વાવતાં, ચાર ભવ સમજાવવાને ચાર ક્ષેત્રે જણાવતા ૧ અનુક્રમે તે ક્ષેત્ર જેવા બુરે નરક તિર્યંચના, ભવ મનુજના જાણવા ચારિત્ર બીજ પણ ભૂલ ના; સુર ભવે ને નાકે ચારિત્ર રજ પ્રકટે નહી, તિથી માંહી દેશસંયમ નરભ પૂરણ સહી. ૨ તિવાળા ક્ષેત્ર જે દેવ ભવ અવધારો, ખારવાળા ક્ષેત્ર જેવા નરક ભવ મન ધારો; ખેડ્યા વિનાના ક્ષેત્ર સમ તિર્યંચ ભવ સંભાર, ખેડેલ ક્ષેત્ર સમાન નરભવ શ્રેષ્ઠ સાથી જાણ. ૩