SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૦ શ્રીવિજયપક્વસૂરિકૃત જીએ જરૂર દરરોજ વ્યાખ્યાન વાણું સાંભળીને જ ભજન કરવું જોઈએ. ૧૩૮ અવતરણ––હવે આગળ શ્રવણ રૂપી સમુદ્રમાંથી અનેક રત્નાદિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? તે જણાવે છે: છે શાવિશીતિવૃત્તનું वर्षान्तर्वहुवर्द्धिनो नवरसैर्जाडयक्रुधौर्वच्छिदः, ૧૮ शश्वछीजिनसन्निधेरभिनवाध्याख्यानरत्नाकरात् । ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ मादृग्वाग्लहरीस्फुटं शमसुधासम्यक्त्वचिन्तामणि૧૬ ૧૭ - ૨૦૧૮ श्रेयः स्वस्तरुमुख्यरत्ननिवहं गृह्णात्वनायासतः ॥ १ નવીન જલધિના સમે વ્યાખ્યાન રૂપજલધિ દીસે, વર્ષારતમાં જલધિ ન વધે અધિક આ વધતો દીસે વડવાગ્નિથી સૂકાય સાગર ત્યાં વધતું જલ દીસે, મૂર્ખતાને ક્રોધ રૂપ વડવાગ્નિને આ છેશે. ૧ વર્ષાઋતુમાંહેજ લક્ષ્મી વિષ્ણુ અહીં જિનનિત વસે, હે ભવ્ય છે ! તેથી મારા વચન લહરી બેલે; પ્રકટેલ શમ અમૃત અને સમ્યકત્વચિંતામણિ ગ્રહી, મેક્ષ સુરતરૂ આદિ રત્ન પ્રશમ સુખ પામે અહીં. ૨ કાથે--વર્ષાકાલમાં નવ રસ વડે (નવાનવા પાણીથી) બહુ વૃદ્ધિ પામેલા, અજ્ઞાન અને ક્રોધ રૂપી વડવા
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy