________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાદિક
૫૦૭*
૩ . ૨
(સાવૃત્ત )
स्युभत्रिंशत्सहस्रा भरतजनपदाः सार्धपश्चानविंशत्यार्येष्वहत्प्रबोधः सुगुरुभिरधुना पञ्चषेष्वस्ति धर्मः । ૧૩ ૧૨ ૧૧ ૧૪ ૧૬ ૧૫ ૧૮ ૧૭ सत्क्षेत्र तत्र चाल्पं लवणभुवि यथा पल्वले ग्रीष्मतुच्छे, ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૬ पद्मं हंसस्य तुष्टयै तदिह बहुगुणे सच्चतुर्मासकं नः १३१ ભરત ક્ષેત્રે દેશ બત્રીશ સહસ તેમાં જાણીએ, અરિહંતને પ્રતિબોધ સાડી પચ્ચીશ દેશે માનીએ; - તેહમાં પણ પાંચ ષટ દેશ વિષે ધર્મશ્રતિ, સુગુરૂગે તેમાં પણ ક્ષેત્ર સારા ના અતિ. ૧ ગ્રીષ્મ કાલે લવણવાળી ભૂમિના ખાબોચીએ, જિમકમલ ઓછા જણાયે તિમસુક્ષેત્ર વિચારીએ; બહુ ગણિ આ ક્ષેત્રમાં ચોમાસું શુભ સંતોષને, દેનાર નિવડે નિત અમારા જીવને સુખ શાંતિને, ૨..
લોકાર્થ –ભરત ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશે છે, તેમાં સાડી પચ્ચીસ આર્ય દેશોમાં અરિહંતને પ્રતિબંધ છે. હમણાં તેમાંથી પાંચ છ દેશમાં સદ્દગુરૂ વડે (તેમના ઉપદેશ વડે ) ધર્મ છે. તેમાં પણ ખારી પૃથ્વીમાં ઉનાળાને લીધે ચેંડા જળવાળા તળાવમાં રહેલું કમલ જેમ હંસને તુષ્ટિને માટે (હર્ષ કરનારું) થાય છે, તેમ બહુ ગુણવાળા આ ક્ષેત્રને વિષે પ્રધાન એવું અમારું ચોમાસું સતિષને માટે થાઓ. ૧૩૧