________________
શ્રીકપૂરપ્રકરપણાથદિઃ
૫૦૫
! હાથ વૃત્તમ્ .
स्वर्भूमातृगमेऽगमदुदयमही या सुरैर्मेरुशेले,
૯ ૧૦ ૧૩ ૨ ૧૧ ૧૪ ૧૫ सिक्तस्तातालयेऽगादुपचयमनिशं छाययाक्रान्तविश्वः । ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ पादोपान्तावनम्र त्रिभुवनजनतास्वीकृतोच्चैः फलद्धिः, ૨૫ ૨૬ ૨૮
૨૭ ૨૪ श्रीवीरो वोऽस्तु चिन्ताधिकतरवरदः कल्पशाखी नवीनः १३० ઇચ્છા થકી પણ અધિકવરવરદાન આપે તે પ્રભુ, જે વીર રૂ૫ નવીન સુરતરૂ વગથી આવી વિભુ; ગર્ભમાં જનની તણું પામ્યા ઉદય હરિસુર ગણે, મેરૂ ઉપર હવાવિયા નિજ તેજથી ત્રણ લેકને.
વ્યાપ્ત કરતા જનક ગૃહમાં જે વધ્યા પદ કમલને, નમતા ભુવન જન કાજ જેણે મેળવી ફલા ઋદ્ધિને; હાલ જેનું શ્રેષ્ઠ શાસન વર્તતું તે વીરને, હાથ જોડી વંદિએ ને પૂછયે ધરી રંગને. ૨
કાથ:-જે પ્રભુ સ્વર્ગમાંથી આવીને માતાના ગર્ભમાં ઉદય પામ્યા, જેમને દેવતાઓએ મેરૂ પર્વત ઉપર અભિષેક કર્યો છે, જે નિરંતરપિતાને ઘેર વૃદ્ધિ પામ્યા છે, જેમના તે જથી વિશ્વભરાઈ ગયું હતું, જેમણે પોતાના ચરણની પાસે નમતા લોકના પ્રાણીઓના સમૂહને માટે ઉંચી ફલની સમૃદ્ધિ મેળવી