SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત ૧૮ ૧ ૯ ૨૦ ૨૧ २३ ૧૭ ૨૨ ૨૪ अश्रान्तं सरितां शतैरपि भृतः किं वाम्बुधिः पूर्यते, २६ ૨૯ પ ૩૦ ૨૮ २७ किं वा शाम्यति काष्ठकोटिभिरपि ज्वालाकरालोऽनलः १२८ અહુ અને ન ધરાય લાલી અધિકની ઇચ્છા કરે, આહુબલિના રાજ્યને લેવા ભરત ઈચ્છા કરે; નદીયા તણા બહુ પૂરથી સાગર ધરાયે ના કદી, લાકડાં બહુ હેામતાં પણ અગ્નિ ન ધરાએ કદી, જૂ શ્લેાકા:-નવા નવા દ્રવ્યને ઇચ્છતા લોભી પુરૂષ ઘણું ધન મળે તેા પણ ધરાતા નથી. શ્રી ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત ચક્રીએ પિતાએ નાના ભાઇને આપેલુ રાજ્ય શું ખલાત્કારે ગ્રહણ કર્યું નહાતું ? અથવા નિર'તર સેંકડો નદીઓના પાણી વડે પણ ભરાતા સમુદ્ર શુંધરાય છે? અર્થાત્ નથી જ ધરાતા. ? ૧૨૮ સ્પા : હવે લોભનું સ્વરૂપ જણાવતાં ગ્રંથકાર કહે છે કે લોભી માણુસ ઘણું ધન મળે તેા પણ ધરાતા નથી. કારણ કે તેને જેમ જેમ ધન મળતું જાય છે તેમ તેમ લોભી નવા નવા ધનને મેળવવાની ઇચ્છા કરે છે એટલે લોભી મનુષ્યની ધનની ઈચ્છા વધતી જ જાય છે. અહી દૃષ્ટાન્ત આપતાં જણાવે છે કે ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત ચક્રવતી એ છ ખંડ પૃથ્વી જીતી, તે છતાં પિતાએ પેાતાના નાના ભાઈને વહેંચી આપેલ રાજ્ય લેવાને પ્રયત્ન કર્યાં. તેમાં ખીજા ભાઈ આ તા ભરતને નમવા કરતાં પેાતાની મેળેજ
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy