________________
૧૯ ૧૫
૪૯૪
શ્રીવિજયસૂરિકૃત (રારિવરિતવૃત્તમ્) माया दुर्गतिकृद्भवेत् परभवे क्लेशाय वास्मिन् पुनः,
૧ ૬ ૧૦ श्रीवीरेण सुरोऽपि केतवसरवा कुब्जीकृतो मुष्टिना ।
૧૮ ૧૭ ૧૬ ૧૪ ૨૦ किं कर्णस्य न निष्फला युधिकलाविपच्छलात्ताऽभवत , ૨૬ ૨૨ ૨૮ ર૭ कि श्रीशो न जगाम वामनतनुदैन्यं बलेबन्धने १२६ આ ભવે દુખ પરભવે માયા નરકને આપતી, વીરપ્રભુએ માચિસુર કુબડે કર્યો મુષ્ટિવતી; વિમ થઈ શીખી કલા કરણેજ પરશુરામથી, પણ યુદ્ધમાં નિષ્ફલ બની તે વિજય કયાંથી
વરપ્રભુએ છીએ કલા વિજય કથા. ૧
કેપટથી વામન બનેલા વિષ્ણુ બંધાયા વલી, યાચકપણું બલિભૂપથી પામ્યા સરલતા સુખ કી; સરલતાએ ઘર્મને આરાધજે વિધિ યાગથી, મુક્તિના સુખ પામજો અલમા રહો નિત કપટથી, ૨
- કાથ–માયા પરભવમાં દુર્ગતિ આપનારી અને વળી આ ભવમાં કલેશને માટે (કલેશ દેનારી) થાય છે. શ્રી વીર પ્રભુએ કપટથી મિત્ર બનેલ દેવને મૂઠી મારી કૂબડા બનાવ્યા હતા. બ્રાહ્મણનું છલ કરી (પરશુરામ પાસેથી) મેળવેલી કર્ણની કલા યુદ્ધમાં શું નિષ્ફળ ન થઈ? અથવા