________________
શ્રી કપૂરપ્રકરWછાર્યાદિ:
૪૭૩
–
=
હવે બીજું પણ દષ્ટાન્ત આપતાં જણાવે છે કે અજરાજાના પુત્ર એટલે રામચંદ્રજીના પિતા દશરથ રાજા આ શિકારના વ્યસનથી શ્રવણ નામના ઋષિની હત્યા કરનારા થયા. કારણ કે આ શ્રવણ રૂષિ પોતાના અંધ અને વૃદ્ધ માતાપિતા માટે પાણી લેવાને સરેવરના કાંઠે જઈ વાંકા વળીને ઘડામાં પાણું ભરતા હતા ત્યારે શિકાર કરવાને નીકળેલા દશરથ રાજાએ તેમને હરણ માનીને બાણ માર્યું. તેથી તે કષિ મરણ પામ્યા. મરણ પામતા તે શ્રવણ ત્રિષિએ આપેલા શ્રાપથી દશરથ રાજાને પોતાના પ્રિય પુત્ર રામચંદ્રને વિગ થયે. અને તેણે ઘણું પાપકર્મ બાંધ્યું. એમ જાણીને ભવ્ય જીએ અનેક પ્રકારનાં સંકટ આપનાર શિકારના વ્યસનને જરૂર ત્યાગ કરવું જોઈએ. ૧૧૫
અવતરણ—હવે છઠ્ઠા ચોરીના વ્યસન ત્યાગનું પ૩ મું દ્વાર કહે છે –
( શાસ્ત્રવિરહિતવૃત્ત૬), चौरो दुःखमुपैति नारकसमं सत्योऽपि तत्सन्निधेः, शुष्क प्रज्वलतीह सामपि किं नो वह्निना दह्यते । सङ्घोल्लुण्टनसज्जदग्धचरटया ऽग्नितप्तप्रजा
૧૬ ૧૦ ૧૭ ૧૯ ૨૦ ૨૩ ૨૨ ૨૧ मध्योत्पत्तिभवे समं सगरजः किं किं न लेभे तदा ११६
૧
પ