SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કર્પરમકરસ્પષ્ટાદિ: ૪૭૧ અવતરણ–શિકારના વ્યસનમાં આસક્ત થએલો કેને કેને ઘાત કરે છે તે જણાવે છે – છે રાહૂ વિશકિતવૃતમ્ . पापा तनुमद्वधोज्झितघृणः पुत्रेऽपि दुष्टाशय ૮ ૯ ૧૦ ૧૨ ૧૧ ૭ चण्डः खाण्ड विकादपि मुधा कं कं न हन्याज्जडः। ૧૬ ૧૬ ૧૭ ૧૨ ૧૮ ૧૭ ૧૫ किं बाणेन जरासुतो वनगतो विव्याध नो बान्धवं, ૨૪ ૨૨ ૨૮ ૨૧ ૨૩ ૧૯ શનિવાતવાતમાં નાગાગાગ ૨૨૧ શીકારમાં નિર્દયપણે જીવ મારનારે જડ ગણે, ઐશ્વર પાવકથકી પણ તીવ્ર કેધ ધરે ઘણે; પુત્રમાં પણ દુષ્ટ આશયવંત કેને ના હશે, વન વિષેજ જરા કુંવર નિજ કૃષ્ણ બાંધવને હણે. ૧ અજરાજ કરો પુત્ર દશરથ વ્યસનથી જ શીકારના, શરવણ ત્રાષિને મારતાં બહુ પુંજ બાંધે પાપના; શીકારના વ્યસની હતા શ્રીપાલ પૂ રાણીના, ને શ્રમણના વચનથી સાધક બન્યા નવપદ તા. ૨ લોકા –શિકારમાં જીવોને હણવામાં દયાને ત્યાગ કરનાર અને પુત્રને વિષે પણ દુષ્ટ પરિણામવાળ તથા ખાંડવ વનને બાળનાર અગ્નિથી પણ ક્રૂર એ જડ (તે શિકારી) કેને કોને ફગટ હણત નથી? વનમાં ગએલા જરાકુમારે
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy