________________
શ્રો કપૂરપ્રકરસ્પષ્ટાથદિ
અવતરણ–આ વેશ્યાના સંગને છોડવાની બાબતમાં વિશેષ ઉપદેશ આપે છે –
(માસ્ટનોત્તમ) .
વર પુનિ નળિwiાં ઘરે જવાણા,
૧૨ ૭ ૮ ૯ ૧૧ ૧૦ दधति यदनुवेलं ता रसं नव्यनव्यम् । ૩ ૧૭ ૧૬ ૧૪ ૧૫ तदजनि हृतवृत्तः कूलवालोऽपि तामि
૨૨ ૨૧ ૧૮ ૨૦
गलति हिमगिरिर्वा भानुभाभिटामिः ११३ વેશ્યા તણા હલકા હદયમાં છિદ્ર કયાંથી થયા ?. સમયને અનુસાર નવ શ માર ધરતી નિદયા; તેથી થયે રતભ્રષ્ટ કુલવાલક કિરણ બહુ આકર, સૂર્યના માળેજ હિમગિરિ સંગ તસ છોડે નરા? ૧૧૩
લેકાર્થ –વેશ્યાઓના હલકા હદયમાં અનેક છિદ્રો કયાંથી થયા? કારણ કે તેઓ ક્ષણે ક્ષણે નવા નવા રસને ધારણ કરે છે. તેથી જ કૂલવાલ નામે મહા તપસ્વી પણ ભ્રષ્ટાચારી થયા. દષ્ટાન્ત કહે છે કે સૂર્યની આકરી કાંતિ વડે (તેજ વડે) હિમાચલ પણ ગળે છે. ૧૧૩
૫ણાર્થી–ગ્રંથકાર જણાવે છે કે વેશ્યાઓનું હૃદય હલકું છે છતાં તેમાં અનેક છિદ્રો કયાંથી થયા? આવા પ્રશ્નના જવાબમાં કહે છે કે તે વેશ્યાઓ ક્ષણે ક્ષણે નવા નવા શૃંગાર