________________
४४८
શ્રીવિજયપરિકૃતતેમાં ચકચકાટને બદલે કાળાશ જણાય છે. વળી ઋતુ વિના પાકેલું ફળ તે પણ સારું ગણાતું નથી. ૧૦૫
* શ્રી ગૌતમ સ્વામીની તથા શ્રીસ્થલીભદ્ર મુનિની બીના શ્રીદેશના ચિંતામણિ વગેરેમાં વિસ્તારથી જણાવી છે. તેથી અહીં જણાવી નથી.
અવતરણ –એ પ્રમાણે ૫૧ મું સામાન્યથી વ્યસનદ્વાર કહ્યું. હવે વિસ્તારથી ક્રમસર સાતે વ્યસનનું વિવરણ કરવાની ઈચ્છાથી પ્રથમ ધૂત એટલે જુગાર રમવાના વ્યસનની પરિસ્થિતિ જણાવે છે –
૧૪૧ ૬
(ાહૂઢવિદિતવૃત્ત છે तेनायशः कुलक्रमकलासौन्दर्यतेजः मुक्ल (ह) त्साधूपासनधर्मचिन्तनगुणा नश्यन्ति सन्तोऽपि हि । यद्वत्पाण्डुसुतेषु तच्च्युतसुधीष्वादित्यभावर्जिते विश्वे किं तमसा स्फुटं घटपटस्तम्भादि वा लक्ष्यते १०६ - ઘત રમતા દ્રવ્ય યશ આચાર સંદરતા ખસે કાંતિ મિત્ર ઉપાસના ગુરૂરાજની પણ દૂર ખસે; ધર્મ ચિંતા નાશ પામે પાંડેને તિમ થયું, બુદ્ધિ હારી ધૂત રમતાં રાજ્ય પણ ચાલ્યું ગયું. ૧
૧૮ ૨૧ ૧૮
૨૩