SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપદ્યસૂરિકૃત બપોરે લઈ ગયો. રાજાએ હું ચડપ્રદ્યોત આ દેશને રાજા છું. એવું ઘણું કહ્યું પરંતુ લેકે તે આ ગાંડે છે એવું જાણીને તેના તરફ ધ્યાન પણ દેતા નથી. એ પ્રમાણે ચંડપ્રદ્યાત રાજાને અભયકુમાર રાજગૃહી નગરીમાં લઈ ગયા. અને શ્રેણિક રાજાની આગળ તેને મૂક. કેપેલો શ્રેણિક ખડું લઈને તેના પ્રત્યે દે પરંતુ અભયકુમારે શ્રેણિકને સમજાવીને તેને સત્કાર કરીને છોડી મૂક્યો. આ પ્રમાણે ચંડvāત રાજાના દષ્ટાન્તથી સમજવું જોઈએ કે સ્પર્શનો અનુરાગ ભવભયના કારણભૂત છે એવું જાણીને હે ભવ્યજનો ! તમે સ્પર્શેન્દ્રિયના વિષય સુખમાં આસક્ત થશે નહિ. અવતરણુ–સ્પર્શમાં આસક્ત થનાર જીવની મૂર્ખતા જણાવે છે – ' | | વસંતતિરુવન્નુરમ્ | या स्पर्शसौख्यलवमिच्छति मूढबुद्धिः, ... सिद्धिमदेन तपसा सुकुमालिकेव। चिन्तामणेः सकलभूतलराज्यदातु ૧૩ ૧૪ ૮ बोलः स भृष्टचणकान् वृणुते क्षुधातः॥१०३ જે મૂઢ શિવ દેનાર તપથી સ્પર્શ સુખને ચાહતે, માલિકા જિસ તેહ ચિંતારત્ન પાસે માંગતે સેકયા ચ ભૂખ્યો જેમ મૂર્ખ ગણાય છે, પશે સુખને ચાહનાર તેમ મૂર્ખ મનાય છે. ૧૦ ૧૨ વાત ૯ _
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy