________________
૪૩૨
શ્રીવિજયપદ્યસૂરિકૃતએટલાં બધાં દુર્ગન્ધવાળાં હોય છે કે એને સુગંધીદાર પદાર્થો જેવા કે સુખડ, અત્તર વગેરેના વિલેપન કરવામાં આવે તે પણ તે શરીરની દુર્ગન્ધ બંધ થતી (ટળતી) નથી. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે દુર્ગન્ધા નામે વેશ્યા પુત્રીએ શરીરની ઉપર સુગન્ધિદાર પદાર્થ વડે પ્રતિકર્મ એટલે વિલેપનાદિ કરવા છતાં પણ તેનું શરીર દુર્ગવાળું જ રહ્યું. વળી આ બાબતમાં બીજું દષ્ટાન્ત જિતશત્રુ રાજા અને મૃગાવતી રાણીના પુત્ર લેઢકનું છે. તે પણ પૂર્વ ભવમાં કરેલાં ચીકણું પાપકર્મોના ઉદયથી દુર્ગન્ધી શરીરવાળે થયું હતું. અહીં વ્યવહારિક ઉદાહરણ આપે છે કે ગલીનું પાત્ર પવિત્ર હાય જ કયાંથી? એટલે ગલીનું પાત્ર જેમ પવિત્ર બનતું નથી તેમ આ શરીરને ગમે તેવા સુગંધવાળા પદાર્થોથી વિલેપનાદિ કરવામાં આવે તે પણ તે શરીરની મૂળ દુર્ગન્ધિ દૂર થતી નથી. માટે કહ્યું છે કે આ શરીરને સુગંધિદાર બનાવવાને યત્ન કરે એ નકામે છે. ૧૦૧
અવતરણુ–હવે સ્પર્શ નામનું પચાસમું દ્વાર કહે છે:
વસંતતિવૃત્તછે
૧૫ ૮ ૧૮
स्पर्शातिगृध्नुरतिवल्यपि याति दुःखं,
प्रयोतभूप इव मन्त्र्यभयेन बद्धः । को वाऽगृहीष्यदिभोष न चेत्करेणु
स्पर्शान्धधीः स्थमितगर्तगतोऽभविष्यत् १०२
૧૭ ૧૬ ૧૩ ૧૦ ૧૧