________________
૪
શ્રોવિજયપદ્મસૂરિષ્કૃત
રસના ઇન્દ્રિયને વશ થતા નથી. આ ખાખતમાં ઉદાહરણુ આપતાં જણાવે છે કે વડવાનલને સમસ્ત જગતના હિતને માટે સમુદ્રે પેાતાના ઉદરને વિષે ધારણ કર્યાં. આ બાબતમાં પર સિદ્ધાન્તમાં એમ જણાવ્યુ` છે કે વડવાનલ નામે એક અસુર ઉત્પન્ન થયા. તે સ` દેવાને મારવા લાગ્યા. ભય પામેલા દેવા સરસ્વતી પાસે જઈને કહેવા લાગ્યા કે હું દેવી અને તરત સમુદ્રમાં નાખી અમારૂં રક્ષણ કરો. સરસ્વતીએ તેને ઘડામાં નાખી સમુદ્રમાં જઈને તેમાં નાંખ્યા. સમુદ્રે પણ જગતના જીવાના હિતને માટે તેને પેાતાની અંદર દુ:ખને અવગણીને રાખ્યા. બીજુ ષ્ટાન્ત આપતાં જણાવે છે કે સારને ગ્રહણ કરનાર દેવતાઓએ જ્યારે શકરે સમુદ્રનુ મન્થન કર્યું ત્યારે તેમાંથી નીકળેલાં ઉત્તમ રત્નાદિક સાર વસ્તુઓ લીધી, પરંતુ શંકર તેમાંથી નીકળેલા કાલકૂટ ઝેરને ગ્રહણ કર્યું. ૯૯
અવતરણ:—એ પ્રમાણે અડતાલીસમુ` રસદ્વાર કહ્યું હવે આગણુ પચાસમ ગન્ધ વિષય દ્વાર જણાવે છે:
॥ જ્ઞાનૢવિીતિવૃત્તમ્ |
उ
૫
७
ह
स्याद्गन्धोऽपि यतस्ततोऽप्यधिगतः क्लेशाय नाशाय वा,
રે
૧ ૨
૧૦
૧૧ પ ૧૫
૧૨ वृ९ ૐ૪
तच्चाणक्यधियातुरः श्रुतिमगान्मंत्री सुबन्धु । किम् ।
૨૬
૧૯
૨૩
૨૨
૧૯
૨૦
पश्य क्लिश्यति पुष्पसौरभहतः सर्पः सदर्पोऽपि सन्,
૧૮
२७
૨૫ ૨૪
सायं चाम्बुजकोशबन्धनमलिः
૨૯
૨૬
प्राप्नोति गन्धातितृट् १००