________________
શ્રી વિજયપદ્યસૂરિકૃતપામ્યા. આ પ્રમાણે રસના ઈન્દ્રિયના નિગ્રહથી ઢંઢણમુનિ કેવલજ્ઞાન પામ્યા.
છે ઈતિ ઢંઢણ મુનિ કથા છે
* અવતરણ–મહાત્મા પુરૂષે રસનેન્દ્રિયથી પરાભવ પામતા નથી તે જણાવે છે –
શારિરિતવૃત્તમ્ . .
૬
૭.
किं जेयो रसनेन्द्रियेण स महान् यः सत्त्वरक्षारुचि
१प पर येद्वद्धर्मरुचिः कुतुम्बकमपि पक्वाम्रवद्भक्षयन् । ११ वह
TE किं वा विश्वहिताय नोदरगतं सिन्धुदधौ वाडवं,
૨૦ ૨૪ ૨૫ ૨૬ ૨૨ सारग्राहिसुरास्तमाशु न विषं किं नीलकण्ठः पपौ ९९ જીવરક્ષા પ્રીતિવાળો ભવ્ય રસનાથી નહી, છતાય કદિના ધર્મરૂચિ મુનિ તુંબડું કડવું સહી કેરી સમાન ગણજ મીઠું હોંશથી તે ખઈ ગયા, જગતના હિત કાજ શંકર ઝેરને પણ પી ગયા. . વડવાગ્નિને નિજ ઉદરમાં સિંધુપણ ઝટ રાખતે, વશ રાખનારે જીભને આરોગ્ય શાંતિ પામતે રસ લાલચુ તે માંછલું વીધાઈ કટે જાલના, મરણ પામે રાગ રસને છોડજે હે સજના? ૨