________________
૪૧૪
શ્રીવિજયપઘસૂરિકૃતઅવતરણ –એ પ્રમાણે ૪૫ મું દ્વાર કહીને હવે તાલીસમું શબ્દ-વિષયની દુરન્તતા જણાવવાનું કહે છે –
(વસંતતિસ્ત્રાવૃત્ત|)
गीतामृतातिरतिकर्णपुटत्रिपृष्ठ
पर्यङ्कपाल इव कष्टमुपैति घोरम् । सच्छमलुब्धककृतादभुतगीतलुब्ध,
૮ ૧૨ ૧૧ बद्धं विलोकय मृगं भयविवलाङ्गम्
૧૦
॥९४
ગીત શ્રવણ આસકિતથી બહુ કષ્ટ પામે જન ઘણું, જેમ શય્યાપાલકે અહીં વાસુદેવ ત્રિપૃષ્ઠના મૃગ બને આસકત શીકારી તણા ગીત શ્રવણમાં, અંધાય ભયથી ગાભા મરતોજ તે ક્ષણ વારમાં. ૯૪
લોકાર્ચ–ગત રૂપી અમૃતને વિષે અતિ આસક્ત કાનવાળા પુરૂષ ત્રિપૃષ્ઠ વાસુદેવના શય્યાપાલકની જેમ ઘેર દુઃખને પામે છે. દષ્ટાન્ત કહે છે કે કપટી પારધીએ કરેલા સુંદર ગીતમાં આસક્ત (થવાથી) બંધાએલા, ભયથી વિલ્હેલ અંગવાળા હરણને જુઓ. ૯૪
સ્પષ્ટાથે –સુંદર રાગવાળા ગીત તે રૂપી અમૃતને વિષે અતિ આસક્ત કાનવાળો છવ એટલે શ્રેગેન્દ્રિયના