________________
૩
શ્રી વિજ્યપદ્યસૂરિકૃતયાદ કરજે ભાવના શુભ ભાવતા તે કેવલી, આરોગ્ય મીઠા ભેજને જો તો ન ખાવે કુણ નહી; ભાવ શુભ દીલ રાખતા કર્મો તણી બહુ નિ જરા, - ભાવનાથી ભરત ચકી હાય ઝટ કેવલધરા. ૨
શ્લેકાર્થ –આ લોકમાં દાન દ્રવ્યના વ્યયથી, નિર્મલ શીલ પરસ્ત્રીને વિષે પ્રીતિના ત્યાગથી, તપ વિવિધ પ્રકારના આહારના ત્યાગથી થાય છે. તેથી હૃદયમાં દુર્યાનથી રહિત થઈને ભાવના કરે (ભા) જેનાથી સમસ્ત પ્રકારના સુખને ધારણ કરનારાઓમાં વલ્કલચીરિની જેમ મોક્ષ થાય. જે
સ્વાદિષ્ટ ભેજનથી શરીરની આરોગ્યતા થતી હોય તે તે કેણ ન કરે? ૮૮
સ્પષ્ટાર્થ–-દાન, શીલ અને તપ રૂપી ધર્મ કે પણ જાતને ભેગ આપ્યા સિવાય થઈ શક્તા નથી પરંતુ ભાવનારૂપી ધર્મ તે દરેકના સ્વાધીન છે માટે તે કેણ ન કરે? અથવા તે તે દરેકથી બની શકે તેમ છે તે હકીકત જણાવતાં કહે છે કે-આ લેકમાં દાન ધર્મ દ્રવ્યને વ્યય કરવાથી થઈ શકે છે. અથવા પિતાને પસે બીજાને આપે ત્યારે તેનાથી દાનધર્મ થાય. માટે જેણે દાન ધર્મ કરે હોય તેણે પિતાના દ્રવ્યાદિકને ભેગ આપવો જોઈએ. વળી શીલધર્મ અન્યની સ્ત્રીને વિષે પ્રીતિને ત્યાગ કરવાથી થાય છે. માટે તેમાં પણ પિતાના મન ઉપર કાબુ રાખવાની જરૂર પડે છે. તેમજ તપે ધર્મ વિવિધ પ્રકારના આહારને ત્યાગ કરવાથી થાય છે, અથવા જેણે તધિર્મ આદર્યો તેણે જીભના સ્વાદને ત્યાગ