________________
હ૮૮
૧ ૨
શ્રી વિજયસૂરિકૃતवज्रेण वन्नमुनिना स्वयशोऽर्णसा
सत्सङ्गाशुचि क्वचिदपूयत शीलमेव ॥ ८५
૧૬
૧૪
રુકિમણી ધનદત તનયા રૂપવંતી ચિાવને, વર્તતી આવેલ સામે મન ધરંતી પ્રેમને, તેના કટાક્ષે વજ જેવા વજ મુનિ ના ભેદિયા, યશ જલે અપવિત્ર શીલને ઘેઈને સ્વર્ગે ગયા. ૮૫
શ્લોકાર્થ –સારા રૂપવાળી, યુવાનીમાં આવેલી, શુણવાળી, સન્મુખ આવેલી, પ્રીતિવાળો ધનદત્ત નામના શેઠની પુત્રીના નયન કટાક્ષથી નહિ ભેદાવાથી વજ સમાન વજી નામના મુનિએ પોતાના યશ રૂપી પાણીથી કેઈક ( પુરૂષાદિક)માં અસપુરૂષોના સંગથી અપવિત્ર થયેલા શીલજ પવિત્ર કર્યું. ૮૫ - સ્પષ્ટાર્થ –શ્રી વજીસ્વામીના શીલની મહત્તા દેખાડતાં જણાવે છે કે ધનદત્ત નામના શેઠની રુકિમણ નામની કન્યા હતી. તેણી વજાસ્વામીના ગુણ સાંભળીને તેમના ઉપર રાગવાળી થઈ હતી. તે સુંદર રૂપવાળી, યુવાન, ગુણવાળી અને સામે આવેલી ધનદત્ત શેઠની રુકિમણી સ્ત્રીના નેત્ર કટાક્ષથી પણ નહિ ભેદાએલા એવા વાસ્વામી નામના સુનિના શીલ ગુણનું શું વર્ણન કરવું? કારણ કે વજ સમાન નિશ્ચલતાવાળા તેમણે પોતાના યશરૂપી પાણી વડે ઉલટું અસત પુરૂષોની સખતથી અપવિત્ર થએલા શીલને જ પવિત્ર