________________
શ્રીવિજ્યપધસૂરિકૃત
આર્ય દેશ લહી અપરની ધર્મકરણી જોઈને, જિન મંદિરાદિકમાં થતા શુભ ઉત્સવાદિક જોઈને કયારેક સુણતાં વચન ગુરૂના નૃપ પ્રદેશની પરે,
ધ પામે રંગ તેવો સંગ જેવો આચરે. ૧ એ દન તણું સગે કરી ચંદન સમા બીજા તરૂ, શું ના બને? નિશ્ચય અને તાત્પર્ય જાણે એ ખરું; ધર્મ કિરિયા દેખતાં ચેર થયા ઝટ કેવલી, ઉસવાદિક જોઈ ધમ હોય તૃપ સંપ્રતિ વલી. ૨ નૃપ પ્રદશી ધર્મ પામ્યા સંગથી ગુરૂરાજના, આર્યદેશ વિષે મલે ત્રણ કારણે ઈમ ભૂલ ના; એમ જાણું આર્યદેશે કારણે ત્રણ સાધીએ, અપ્રમાદ દશા ધરી નિર્વાણ સંપદ પામીએ. ૩
લોકાર્થ –ધર્મ વિનાને પ્રાણી પણ આદેશને પામીને બીજાની (બીજા જેથી કરાતી) ધર્મની ક્રિયાઓ અને ધર્મ સ્થાનેના મોટા ઓચ્છવોને જોઈને અને કેઈક વખત સુગુરૂથી ધર્મને સાંભળીને, કુલની પરંપરાથી આવેલા નાસ્તિક મતવાળા પ્રદેશી રાજાની પેઠે બેધ પામે છે, એ સત્ય છે. (અહિ દષ્ટાન્ત કહે છે) ચન્દન વૃક્ષના સંગવાળાં બીજા (ચન્દન સિવાયના) વૃક્ષો પણ શું ચન્દન બનતાં નથી? અર્થાત્ બને છે. ૪
સ્પષ્ટાર્થ –ધર્મ વિનાને જીવ એટલે ધર્મનું સ્વરૂપ નહિ જાણનારે જીવ પણ આર્ય દેશમાં જન્મ પામીને અથવા અનાર્ય દેશમાં જન્મ પામ્યા છતાં આર્ય દેશને