________________
શ્રીવિજયપઘસુરિકૃત
પિતાની લક્ષમીનો સવ્યય કરીને છેવટે સમાધિ મરણ જામીને સ્વર્ગમાં ગયા. માટે હે ભજો ! તમારે પણ સાતે ક્ષેત્રમાં યથાશક્તિ લક્ષ્મી વાપરી માનવ જીદગી સફળ કરવી.
|| ઇતિ સમ્મતિ રાજાની કથા છે અવતરણ:--એ પ્રમાણે સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવાનું માહાસ્ય દેખાડીને હવે એક એક ક્ષેત્રનો વિશેષતાથી મહિમા દેખાડે છે – '
( વંશવૃત્ત૬ )
क्षेत्राणि सप्तापि फलन्ति सर्वमप्येककं कल्किजवत्सुजुष्टम् । ૯ ૧૦ यत्पूण्य मारात्रिकसप्तदीपैरेकेन तन्मङ्गलदीपकेन ॥५७ ॥ ક્ષેત્ર સાત ફલ દીયે પણ તેહવી અનુકૂલતા, જે ન હોવે સાચવે તો એકને રાજી થત આરતી ને સાત દીવા તે ઉતાર્ચે પુણ્ય છે, ભાવથી ઉતારતો મંગલ પ્રદીપ તે સંપજે
કાર્ય–સાતે ક્ષેત્રો પણ સર્વ પ્રકારના ફેર આપનાર થાય છે, પરંતુ સારી રીતે સેવેલું એક એક ક્ષેત્ર પણું કલ્કિ પુત્રની જેમ સર્વ પ્રકારનાં ફલ આપનારું થાય છે. આરતીના સાત દીવાથી જે પુણ્ય થાય છે તે પુણ્ય એ મંગલ દીવાથી પણ થાય છે. પણ