SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીક પ્રકરસ્પષ્ટાદિ: | વસંતતિાવૃત્તમ્ ॥ ૪ ૩ देशावकाशिकमपास्य सकाकजङ्घ ૧ ७ R कोकाशवद्विपदमेति जनः प्रमादी | ૧૨ Ta . ૧૧ ૯ धत्ते प्रभां दिनचरो न निशाकरोऽपि, ૨૪૩ ૧૯ ૧૮ ૧૭ ૧૩ ૧૫ || ૧૦ | न स्तूयतेऽपि च पयोदभकालदृष्टः દેશાવકાશિક વ્રત તજીને જન પ્રમાદી દુઃખ લહે, કાકજ ધ કાકાશની જિમ ગગનમાં ફરતા રહે; ચંદ્રમા દિવસે અને નિસ્તેજ મેધ અકાલમાં, વરસતા વખણાય ના તેવુજ ચાલુ પ્રસંગમાં. ૧ શ્લેાકા :—પ્રમાદી મનુષ્ય દેશાવગાસિક વ્રતની ત્યાગ કરીને કાજ ઘ નામના રાજા અને કાકાશ નામના સુથારની પેઠે વિપત્તિને પામે છે. દષ્ટાન્ત કહે છે-દિવસે ફરનારા ( ઉદ્ભય પામેલા ) ચંદ્ર પણ કાંતિને ધારણ કરતા નથી. અને અકાલે વષૅ લા મેઘ પણ વખણાતા નથી. ૫૦ ૧૪ સ્પષ્ટા :--હવે દશમા દેશાવગાસિક નામના વ્રતનું સ્વરૂપ જણાવે છે.-છઠ્ઠા દિગૢવિરમણ નામના વ્રતને વિષે જે જે દિશાઓમાં જવાની જેટલી છૂટી રાખી હાય તે છૂટીમાંથી સક્ષેપ કરવા અથવા દરરોજ અમુક હદ સુધીમાં જ જવું પણ તેથી વધારે જવું નહિ એવા જે નિયમ કરાય તે દેશાવકાસિક વ્રત કહેવાય છે. આ વ્રતને ત્યાગ કરવાથી વિપત્તિ ભાગવવી પડે છે. તે જણાવતાં કવિરાજ કહે છે.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy