________________
૨૩૮
શ્રીવિજયપક્વસૂરિકૃતકૃતમાલદેવે ક્રોધથી કુણિકને બાળી નાખે. તેથી તે મરીને છઠ્ઠી નરકે ગયા. પ્રભુનું વચન અન્યથા થાય નહિ. આ પ્રમાણે ફેગટનું મેટું પાપ કરીને તે દુર્ગતિમાં ગયે. માટે સમજુ - ભવ્ય જીવોએ અનર્થદંડને ત્યાગ કરવો જોઈએ.
ઈતિ અશોકચંદ્ર (કુણિક) કથા છે
અવતરણ –એવી રીતે બાવીસમું અનર્થદંડનું દ્વાર - કહીને હવે ત્રેવીસમું (નવમું) સામાયિકવ્રત જણાવે છે:
(વસંતતિવૃત્ત૬)
सामायिकं समतयाऽरिसुहृत्सु सिद्धथै,
प्रद्योतमुक्तिकृदुदायनराजवत्स्यात् ॥
૧૧ सचन्दनांशुकमिवास्फुटकुष्ठभाज
स्तत्कुर्वतः कपटतो बहिरङ्गशुद्धधै || ૪૮ છે. શત્રમાંને મિત્રમાં સમભાવ સામાયિક દીએ, નિજ કાર્યસિદ્ધિ જિમઉદાયન ભૂપ પ્રઘાત નૃપતિને; સામાયિકે છુટ કરે કેદી બનેલા તેહને, શત્રુ જે બાળે રહે તે કયાં લહે સમભાવને. ૧ પણ કપટથી તેહ કરતાં બાહ્યથી શુદ્ધિ કરે, અપ્રકટ છે કે... જેને તસ શરીર લેપન કરે;