SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીધૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: ૨૩૩ અવતરણુ-એ પ્રમાણે નમું ભેગેપગેપદેશ નામનું દ્વાર કહીને હવે બાવીસમું અનર્થદંડ નામનું આઠમા વ્રતનું દ્વાર કહે છે – (વર્તાતિવૃત્તમ્) नानर्थदण्डमघदं दधते महान्त, ___ एकेषुमात्रविजयीव स चेटभूपः। ૧૩ ૬ ૧ ૧ ૧ ૨ ૧૦ लोकस्य जाड्यहृतये तरणेः प्रभाऽह्नि '૧૮ ૧૫ ૧૭ ૧૬ ૨૦ ૧૯ तापच्छिदे च शशिनो निशि नो तदत्य છે કદ્દા મટાજનો બહુ પાપ કેરે બંધ જાણી ન સેવતા, નિત અનર્થક દંડ ચેડા ભૂપની જિમ છેડતા; એક બાણેજ ફેંકવું નિજ શત્રુ પર એ નિમયથી, ભપ ચેટક એક બાણે વિજય પામે નિયમથી. ૧ સૂર્ય કેરું તેજ દિવસે લેકની ઠંડી હરે, ચંદ્રકિરણે તાપ હરતા રાતમાં ન પીડા કરે; આઠમું વ્રત પાલતા નિજ આતમા નિમલ બને, દંડાય ના વિણ કારણે સાધો સદા વ્રત નિયમને. ૨ શ્લોકાર્થ–મેટા પુરૂષે ફક્ત એક જ બાણથી વિજય મેળવનાર ચેટક રાજાની પેઠે પાપ આપનાર (કરાવનાર) અનર્થદંડને ધારણ કરતા (સેવતા) નથી. સૂર્યની પ્રભા
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy