________________
શ્રીકખૂરપ્રકર: -
७४
વ્યાખ્યાન સાંભળવું સદા મુનિને વિહાર કર્યો
વલી, આષાઢ માસી તણું શુભ સ્વરૂપ બેલેતિમ વલી. ૧૧ ચોમાસું કાર્તિક સંઘભક્તિ તેમ ફાગણ માસની, ચોમાસીની બોને સુકલ્યાણ મહાશુભ દિવસની; પર મહંતી ચૈત્ય પરિપટી ઉજમણું તિમ વલી, વજારોપણ દેવપૂજન ફલ સુમંગલ એડ વલી. ૧૨ મુકિત કેરું દ્વાર છેલ્લું દ્વાર સત્યાસી થયા, વૃત્તિકારે પર અપેક્ષા લેઈ ચોરાશી કહ્યા; ઉદ્દેશને અનુસાર કરશે હરિ કવિ નિર્દેશને, હારને ક્રમ ધ્યાન રાખી હવે સુણે ઉપદેશને. ૧૩ સર્ષ કેરૂં ઝેર હણવા નોળીયો નોળવેલને, ઝટ સુંધે ઉપાધિ રૂપી સર્ષ ડખે જીવને; તે એર શીધ્ર ઉતારવાને નળવેલ તણી સમા, ઉપદેશ મીઠે સાંભળીને મૂકજે ઝટ અમલમાં. ૧૪
કાર્થ – હે ભવ્ય જીવો ! મહા મહેનતે (પ્રબલ પુણ્યદયે) આર્ય દેશને અને મનુષ્ય જન્મને પામીને અને શ્રેષ્ઠ કુલને તથા સાધુની સોબતને, જ્ઞાન, દર્શન–દેવ–ગુરૂ ધર્મ અને શરીરનું સામર્થ્ય એ આઠ સાધનેને પામીને તમે મુક્તિ પામવા માટે ક્ષમા રાખે, સાધુપણને, શ્રાવક