________________
-
શ્રીવિજયપદ્યસૂરિકૃતઅવતરણ–આ શીલદ્વારને વિષે વિશેષતા જણાવે છે -
(વલતતિવૃત્તY ) न ब्रह्मतः सकलशर्मकृतश्चलन्ति, - धोराः सुदर्शन इव व्यसने घनेऽपि ।
शेषोऽब्धिवृद्धलहरीचलशैलवल्ग- મૂત્રક્રિાવિ વિશ્વમાં વિમતિ // રૂ સર્વ સુખકર બ્રહ્મચર્ય થકી ચલે ધીરા નહી, જિમસુદર્શન શેઠ બહુ સંકટ વિષે પણ થર સહી; સાગર તણું મોજા વર્ધતા નજીકના ગિરિ ડોલતા, તેથી જમીન ધ્રુજતાં મુકુટ શેષનાગ કેરા ડોલતા. ૧ તોય પણ તે વિશ્વ કેરા ભારને ધારણ કરે, તેવીજ રીતે મસ્તકે આપત્તિના ચક્રો ફરે; પણ ડગે ના બ્રહ્મચારી નિજ નિયમને પાલતા, બ્રહ્મચર્ય તણા પ્રતાપે સ્વપરના તારક થતા. ૨
લોકાર્થ –ધીર પુરૂષો ઘોર સંકટમાં પણ સુદર્શન શેઠની પેઠે સઘળાં સુખ આપનાર બ્રહ્મચર્યથી ચલાયમાન થતા નથી. દષ્ટાંત આપે છે –સમુદ્રનાં મોટાં મોજથી કંપાયમાન થએલા પર્વતોથી ધ્રુજતી પૃથ્વીથી નમી ગએલા