________________
- ૧૮૮
શ્રીવિજ્યપધસૂરિકૃતમાનંગ લઘુતા પામે. માટે બંને લોકમાં અહિત કરનાર ચેરીને ત્યાગ કરવો જોઈએ.
છે ઇતિ આમ્રચાર કથા છે
અવતરણ–એ પ્રમાણે સત્તરમું સ્તય (ચોરી) દ્વાર કહીને હવે ૧૮ મું બ્રહ્મવત દ્વાર કહે છે –
વસંતત્તિવૃત્તમ |
स्युमणा सुसुरमोक्षसुखानि किन्तु
जम्बूमुनेः सुभगताऽभिनवैव काचित्।
૧૪ ૧૫ ૧૧ ૧૨ ૧૩ ૧૩ ૧૨ भेजुव॑तं सममनेन मुदा प्रियास्ता,
૧૮ ૨૦ ૨૧ ૧૭ ૧૯
अन्यारता सह जगाम च केवलश्रीः ॥३८॥ બ્રહ્મચર્યો માનવોના દેવના ને મોક્ષના, હોય સુખ પણ ભાગ્ય અદ્દભુત શ્રમણ શ્રીજબૂતણા; સાથ એની આઠ નારી સાધતી દીક્ષા લઈ, કેવલી અન્યમાં રાગી ન તસ સાથે ગઈ. ૧
લેકાર્થ – કે બ્રહ્મચર્ય પાલવાથી મનુષ્યનાં, દેવનાં અથવા મેક્ષના સુખ પ્રાપ્ત થાય છે, તે પણ તે બ્રહ્મચWથી જંબુમુનિને તો કઈ નવીન જ સૌભાગ્ય પ્રાપ્ત થયું. કારણ કે તે (પ્રસિદ્ધ) તેમની (આઠ) સ્ત્રીઓએ તેમની સાથે