________________
શ્રીકપૂર પ્રકર:
શાલા દીયે છે વસ્ર નિમલ શુભ પ્રસ ંગે લગ્નના, કંત કાન્તિના સમુદાય તેવા લગ્નમાં શિવનારના વલી દૂધ જેવા શ્વેત વાણી કામધેનુ તણા જ તે, દંત કાન્તિના સમુદાય જેણે દેખીયા પુણ્ય વાત તે, ૪ શુભ દેશના દેવા ક્ષણે દેખાવમાંહે આવતા, જિનરાજના દાંતા તણી વરકાંતિના ગણુ ચળકતે; રક્ષણ કરી તેહી તમારૂં ભવ જલધિમાં ડૂમતાં, આશીષના વયણા વદી હિર સાધુ ગ્રંથ મનાવતા. પ
.6
શબ્દને
ક્લાકના અઃ દેશના આપતી વખતે દેખાત એવા શ્રીતીર્થંકર પ્રભુના શ્રેષ્ઠ દાંતની કાન્તિના જે સમુદાય તે સંસાર રૂપી સમુદ્રમાં પડતા ભવ્ય જીવાને મચાવે; તે દાંતની કાન્તિના સમુદાય કેવા પ્રકારના છે તે હવે જણાવે છે. ‘ રામામૃતરસે ’=ઉપશમ-શાન્તિરૂપી અમૃત જલને વિષે પૂર્વપ્રવારઃ '=કપૂરના સમૂહ જવા છે. ( અહીં કવિએ • ઉત્પ્રેક્ષા ” નામના અલંકાર ખતાન્યેા છે. એમ લેાપ થએલ હાવાથી જાણી શકાય છે. એ પ્રમાણે દાંતની કાંતિના સમુદાયને આલખાવનાર બીજા વિશેષણેામાં પણ તે જ અલકારની ઘટના જાણવી. ) જેમ કપૂર અમૃતના પાણીને દીપાવે છે, તેમ વેત દાંતની કાન્તિના સમુદાય પણ પ્રભુના ઉપશમ ગુણને દીપાવે છે. ‘ વન્ત્રતુન્દ્રાતઃ: '= મુખ રૂપી ચંદ્રમાની જાણે ચાંદની ન હોય, એવા પ્રભુના શ્વેત દાંત દીપે છે. ‘યુ ધ્યાનતપ્રદૂનિયઃ '=જીકલ ધ્યાન રૂપી ઝાડના સફેદ ફૂલેાને સમુદાય જાણે ન હાય તેવા