________________
૧૪૪ -
-
શ્રીવિજયપદ્રસૂરિકૃત–
૧ ૦ ૧૨ ૧૧ शिरस्थविषहन्मणिः फणिगणः किमानन्दनः, ૧૪ * * ૧૩ ૧૩ ૧૫ स चन्दनवनस्थितः किमथवा जगत्तापहत् ॥२८॥ મલિન મનવાળાતણ વ્રતસાધના શા કામની., , ઉદાયિતૃપ મારનાર શ્રમણ પરે શા કામની . ગુરૂભક્તિ સુર્પસમૂહવિષહરમણિ સમૂહે શોભતે, “ કેનેન્કરે - આનંદ નાવને સ્થિતિ પામતે: ૧ ને સપને સમુદાય જગના તાપને શું દૂર કરે છે. ઝેર જેવા ભાવ મેલા વ્રત પ્રમુખ મણિસમ ખરે, દાનાદિ કેરી સાધનામાં ભાવ ચોખા રાખીએ, અલ્પપણ તેવી ક્રિયાથી મુક્તિના સુખ પામીએ. ૨ - લેકાર્થ ઉદાયી રાજાને મારનાર સાધુની જેમ પાપ * સહિત મનવાળા પુરૂષને નિર્મળ વ્રત વડે પણ શું ?.અથવા - સદ્ગુરૂની ઉપાસના (સેવા)થી પણ શું? એટલે કે કાંઈ પણ નથી. જેમકે મસ્તક ઉપર રહેલા ઝેરને હરણ કરનાર મણિવાળા સપને સમૂહ શું આનન્દ આપનારે થાય છે ? અથવા ચન્દનના વનમાં રહેલ તેજ સર્પનો સમુદાય જગતના. તાપને હરનારે થાય છે? અથવા થતા નથી. ૨૮
સ્પષ્ટાર્થ–પાપ સહિત મનવાળે પુરૂષ નિર્મળ અતિચાર રહિત વ્રત પાળે તે પણ શું ? અથવા એવા કપટી મનુષ્યને તેનું કંઈ ફળ મળતું નથી વળી, સદ્ગુરૂની કાર્ટ