________________
શ્રીકપૂ રપ્રકરસ્પષ્ટાદિ
કમલ પર પણ દેડકા કાદવ વિષે જઈ બેસતા, ઉંટ આંમા પાસ ન જતાં લીબડા પાસે જતા. ૧
Àાકા: કઈક મૂર્ખ પુરૂષ હિતકારક ધર્મને
પામ્યા છતાં પણ શશી નામના રાજાની પેઠે ઇન્દ્રિયનાં સુખાને વખાણે છે. દષ્ટાંત કહે છે દેડકા કમલ તરફ ન જતાં કાદવમાં જાય છે અને ઉંટ આંખા તરફ ન જતાં લોંખડા તરફ જાય છે. ૨૨
-
૧૧૭
સ્પષ્ટા :—ધન્ય પુરૂષા ઉત્તમ ધર્મને પામીને મિથ્યાત્વના ત્યાગ કરે છે ત્યારે કાઈક મૂર્ખ પુરૂષ હિતકારી ધર્મને પામ્યા છતાં પણ શશી નામના રાજાની પેઠે ધર્મના ત્યાગ કરીને ઈન્દ્રિયનાં સુખાને વખાણે છે એટલે ઇન્દ્રિય સુખામાં આસકત થાય છે. આ બાબતમાં દષ્ટાંત આપતાં કવિશ્રી કહે છે કે દેડકે! કમળના ત્યાગ કરીને કાદવ તરફ જાય છે તેમજ ઉંટ માંખા સરખા ઉત્તમ વૃક્ષના ત્યાગ કરી કડવા લીમડાના ઝાડ તરફ જાય છે. મૂર્ખને એ સ્વભાવ જ છે કે ઉત્તમ પદાર્થની તરફ પ્રીતિ થતી નથો અને ખરાબ વિષયાઢિ પ્રત્યે તેને રાગ થાય છે. ૨૨
અથવા
તેને
શશી રાજાનું ષ્ટાન્ત આ પ્રમાણે:—
શુકિતમતી નામની નગરીમાં શશી નામે રાજા હતા. તેના નાના ભાઈ સૂર યુવરાજ પદે હતા. ઉદ્યાનને વિષે ગએલા તેમણે · પરિવાર સાથે ત્યાં રહેલા શ્રીશીલસાગર સૂરિને જોયા. તે અને રાજી થઈને મુનિને નમીને બેઠા. સૂરિએ પણ ધર્મ લાસ દઈને તેમને ધર્મના ઉપદેશ કર્યો.
-