________________
૧૧૨
શ્રીવિજયપક્વસૂરિકૃતબાકીના મૃતનો અભ્યાસ કરવા માટે શ્રીભદ્રગુપ્તસૂરિ પાસે મેકલ્યા. તેમણે પાછલી રાત્રીએ “દૂધથી ભરેલું મારું પાત્ર કેઈક પી ગયું” એવું સ્વપ્ન જોયું. સવારમાં શિષ્યને કહ્યું કે દશ પૂર્વને અભ્યાસ કરનાર કેઈક આજે આવશે. તેવામાં શ્રીવાસ્વામી ત્યાં આવ્યા. સંતોષ પામેલા તેમણે સર્વશ્રતને અભ્યાસ કરાવ્યા. અને ગુરૂ પાસે મોકલ્યા. ગુરૂએ વજસ્વામીને આચાર્યપદ આપ્યું. ત્યાર પછી જૈન ધર્મની ઘણી પ્રભાવના કરીને તેઓ દેવલેકમાં ગયા.
છે ઈતિ વજીસ્વામીની કથા છે અવતરણ –એ પ્રમાણે નવમું ગુરૂદ્વાર કહીને હવે દસમું ધર્મદ્વાર બે ગાથાઓ વડે જણાવે છે –
( વન્ના વૃત્તમ્) - વિજ્ઞાન ધન્યા નિનામ,
___ रज्यन्ति शय्यंभववन्न जाड्थे । पीत्वा सिताभावितधेनुदुग्धं,
को वाम्लतक्रार्कपयांसि पश्येत् ધન્ય પુરૂષ તત્વને જિનધર્મના જાણી તજે, જાડચ શય્યભવ પરે જિનધર્મને રંગે ભજે, પીનાર જન સાકર ભળેલા ગાય કેરા દૂધને, કોણ? ખાટી છાશ જાએ આકડાના દૂધને. ૧
૧ ૨
૧ ૩.