________________
૧૦૦
શ્રીવિજયપદ્યસૂરિકૃતએવી મનુષ્ય થઈ અનુક્રમે મેક્ષે જશે. પક્ષમાં જિનેશ્વરનું ધ્યાન કરનારને પણ આટલું ફળ મળ્યું તે પ્રત્યક્ષ રૂપે પ્રભુની સ્તુતિ વગેરે કરાર જીવની તો વાત જ શી કરવી! અર્થાત તેવા જ મોક્ષના સુખ પણ જરૂર પામે છે. | | ઇતિ જણ શેઠની કથા છે
અવતરણ–એ પ્રમાણે આઠમું દેવકાર કહીને હવે બે ગાથાઓ વડે નવમું ગુરૂદ્વાર કહે છે –
(વસંતતિવૃત્તમ્) नव्यो गुरुः सुरतरुविहितामितद्धि____ यत्केवलाय कवलार्थिषु गौतमोऽभूत् । - ૧૨ ૧૧ ૧૨ ૧૪ ૧૫ तापातुरेऽमृतरसः किमु शैत्यमेव,
( ૧૦ ૧૭ ૧૬ ___ नामाथितोऽपि वितरत्यजरामरत्वम् ॥१९॥ અપરિમિત નિજ ઋદ્ધિલાભ પમાડનારા ગુરૂવરા, છે અલોકિક કલ્પવૃક્ષ સમાન ગોતમ ગણધરા કવલની અભિલાષવાળા તાપસ કેવલી કરે, કલ્પવૃક્ષ થકી અધિક ગુરૂ આત્મરદ્ધિ વિશદ કરે. ૧ પ્રાર્થના ન કરાય તો પણ અમૃત શું ઠંડી જ દીયે; અન્ય ધમેં ઉચ્ચર્ય અજરામરપણું પણ દીયે; તેમ છદ્ધિ પમાડનારા સુગુરૂ કેવલનાણને, પણ દયે બહુમાનથી સે સદા ગુરૂચરણને. ૨