________________
૧૮૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | પ્રશક્તિ રૂપ, રાજાઓના ભાલમાં તિલકીભૂત થયેલા ચરણના નખની રુચિવાળા=તખનાં કિરણોવાળા, વિજયસિંહસૂરિ ગુરુ જય પામે છે=ઘણા રાજાઓ તેમના ચરણકમળમાં નમસ્કાર કરનારા છે એવા વિજયસિંહસૂરિ ગુરુ જય પામે છે. જો ટીકા -
राज्ये प्राज्ये विजयिनि तस्य जनानन्दकन्दजलदस्य ।
ग्रन्थोऽयं निष्पन्नः सन्नयभाजां प्रमोदाय ।।५।। ટીકાર્ચ -
લોકોના આનંદના કંદને સિંચન કરે એવા મેઘ જેવા તેમનું વિજયસિંહસૂરિનું, વિસ્તૃત રાજ્ય વિજય પામતું હોતે છતે તેમનું શાસન વિદ્યમાન હોતે છતે, સુંદર દૃષ્ટિવાળા જીવોના પ્રમોદ માટે આ ગ્રંથ નિષ્પન્ન થયોનિર્માણ કરાયો. પા ટીકા :
यस्यासन गुरवोऽत्र जीतविजयप्राज्ञाः प्रकृष्टाशयाः, भ्राजन्ते सनया नयादिविजयप्राज्ञाश्च विद्याप्रदाः । प्रेम्णां यस्य च सद्म पद्मविजयो जातः सुधीः सोदरः,
सोऽयं न्यायविशारदः स्म तनुते भाषारहस्यं मुदा ।।६।। ટીકાર્ય :
જેમના ગુરુ પ્રકૃષ્ટ આશયવાળા જિતવિજયજી પ્રાજ્ઞ હતા તે સુંદર દષ્ટિવાળા તયાદિવિજય પ્રાજ્ઞ વિધાને આપનારા શોભે છે. અને જેમના=જે ગ્રંથકારશ્રીના, પ્રેમનું ઘર સુંદર બુદ્ધિવાળા પદ્મવિજય ભાઈ થયા. તે આ વ્યાયવિશારદ ગ્રંથકારશ્રીએ પ્રીતિથી ભાષારહસ્યનો વિસ્તાર કર્યો. is ટીકા - *
कृत्वा प्रकरणमेतत् यदवापि शुभाशयान्मया कुशलम् । तेन मम जन्मबीजे रागद्वेषौ विलीयेताम् ।।७।। ટીકાર્ય :
આ પ્રકરણને કરીને શુભાશયથી=ગ્રંથના પદાર્થોથી આત્માને ભાવિત કરવારૂપ અને યોગ્ય જીવોના ઉપકાર કરવાના શુભાશયથી, જે કુશળ મારા વડે પ્રાપ્ત કરાયું તેના દ્વારા જન્મના બીજ એવા મારા રાગ-દ્વેષો વિલયને પામો. IIકા