________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ / સ્તબક-૪ / ગાથા-૭૫ कर्तव्यत्वप्रतिपादकः प्रत्ययः तद्घटितं वाक्यं वा, यथा च विधेः कृतिसाध्यत्वादिकमेवार्थो न त्वपूर्वादिस्तथा मत्कृतवादरहस्यादवसेयम्, इह तु न प्रतन्यते ग्रन्थान्तरप्रसङ्गात् ।
यथा प्राणिवधानिवृत्ता जीवा दीर्घायुषो भवन्तीति, इदमुपलक्षणं हिंसादिप्रवृत्तौ जीवो दुःखितो भवतीत्यादिनिषेधोपदेशस्यापि, उक्तं च - "पाणिवहाउ णियत्ता हवंति दीहाउआ अरोगा य ।
મારૂં પન્ના પUMવી વીયરાહિં .” () ત્તિ | एवं च ‘भयाप्रयोज्यप्रवृत्तिजनकेच्छाप्रयोजकभाषात्वम्' एतल्लक्षणम्, आज्ञापनीवारणाय भयाऽप्रयोज्येति, तादृशेच्छाप्रयोजकत्वं च विधेस्तज्जनकेष्टसाधनताज्ञानजनकतया, वाक्यान्तरस्य च विध्युन्नायकतया, अहिंसापरा दीर्घायुषः स्युः इत्याधुपदेशेषु उद्देश्यविधेयभावमहिम्नैवाहिंसादीर्घायुरादीनां हेतुहेतुमद्भावलाभः तत एव चाऽऽहत्य विवेकिनां प्रवृत्तिरित्यपि वदन्ति ।।७५।। ટીકાર્ચ -
નિશાસિત ... વત્તિ | તેના જાણનારા પાસે પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણનારા પાસે, જિજ્ઞાસિત=જાણવાની ઈચ્છાના વિષયભૂત, એવા અર્થનું કથન પદાર્થના નિર્ણય અર્થે પ્રશ્નરૂપે કથન, જિનેશ્વરો વડે પૃચ્છનીભાષા કહેવાઈ છે અને નિગ્રહ માટે=ભગવાનનો નિગ્રહ કરવા માટે, વિકલ્પોક્ત “તમે એક છો ! બે છો ?” ઈત્યાદિ સોમિલની ભાષામાં અવ્યાપ્તિ છે–પૃચ્છની ભાષામાં લક્ષણની અવ્યાપ્તિ છે એમ ન કહેવું; કેમ કે છલવાભૂત એવી તે ભાષાનું છલ સ્વરૂપ એવી સોમિલની ભાષાનું અલક્ષ્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે તો પૃચ્છનીભાષામાં લક્ષ્યભૂત ભાષા કઈ છે ? એથી કહે છે –
ક્યાંથી આવ્યા છો ? ક્યાં જશો ? હે ભગવંત ! જીવો કેટલા પ્રકારના છે? ઈત્યાદિ ભાષામાં જ લક્ષ્યપણું છે–પૃચ્છનીભાષાનું લક્ષ્યપણું છે. પૃચ્છનીભાષા કહેવાઈ. જા હવે પ્રજ્ઞાપની ભાષાને કહે છે –
વિનીત શિક્ષિત છે વિનય જેના વડે એવા પ્રકારના શિષ્યમાં=વિનીત એવા શિષ્યમાં, જે વિધિવાદ=વિધિનો ઉપદેશ, તે પ્રજ્ઞાપનીભાષા કહેવાઈ છે.
વિધિવાદનો અર્થ સ્પષ્ટ કરે છે – કર્તવ્ય_પ્રતિપાદકપ્રત્યય અથવા તદ્દઘટિત વાક્ય-કર્તવ્ય_પ્રતિપાદકથી ઘટિત એવું વાક્ય વિધિવાદ છે અને જે પ્રમાણે વિધિનો કૃતિસાધ્યવાદિક જ અર્થ છે પરંતુ અપૂવદિ નહિ તે પ્રમાણે મારા વડે કરાયેલા વાદરહસ્યથી જાણવું.