SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ / સ્તબક-૧ | ગાથા-૧૪, ૧૫ અહીં ‘હન્ત' શબ્દ પ્રત્યવધારણમાં છે અને મન્નમ' ઇત્યાદિ ક્રિયાપદો પ્રાકૃત શૈલીથી અને છાન્દસપણું હોવાથી સુખદ અર્થમાં પણ વપરાય છે તેથી આ અર્થ પ્રાપ્ત થાય – હે ગૌતમ ! તું માને છે કે આ અવધારિણી ભાષા છે એ હું કેવળજ્ઞાનથી જાણું છું અને તું ચિંતવન કરે છે કે આ અવધારિણી ભાષા છે એ હું કેવળજ્ઞાનથી જાણું છું.” વળી ભગવાન શ્રી વીરપ્રભુ ગૌતમસ્વામીને કહે છે – ““મન્નમ' એ અવધારિણી ભાષા છે ત્યાં થ' શબ્દ આનન્તર્યમાં છે તેથી મને સંમત હોવાને કારણે પણ તું નિઃશંક તેમ માન કે આ અવધારિણી ભાષા છે. ઊર્ધ્વમાં પણ નિઃશંક ચિંતવન કર કે આ અવધારિણી ભાષા છે.” વળી ભગવાન ગૌતમસ્વામીને ‘તથા'થી કહે છે – તથા મન્નામિ' અવધારિણી ભાષા છે. અહીં તથા’ શબ્દ પરિપૂર્ણ અર્થમાં છે તેથી તે પ્રકારે પરિપૂર્ણ તું માન કે આ અવધારિણી ભાષા છે અને તે પ્રકારે અવિકલ પરિપૂર્ણ તું ચિંતવન કર કે આ અવધારિણી ભાષા છે જે પ્રમાણે તેં પૂર્વમાં ચિંતવન કરેલું તેમાં લેશ પણ શંકા કર નહિ.” આનાથી એ ફલિત થાય કે ભગવાને કેવળજ્ઞાનથી નિર્ણય કરીને કહેલ છે કે ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષા પદાર્થનો નિર્ણય કરાવનારી છે. I૧૪મા અવતરણિકા - उक्ताया एव भावभाषाया भेदानाह - અવતરણિકાર્ચ - કહેવાયેલી જ ભાવભાષાના=ઉપયોગપૂર્વક બોલાયેલી હોય તે ભાવભાષા છે એ પ્રકારે કહેવાયેલી જ ભાવભાષાના, ભેદોને કહે છે – ગાથા - भावे वि होइ तिविहा, दव्वे अ सुए तहा चरित्ते य । दब्वे चउहा सच्चासच्चा मीसा अणुभया य ।।१५।। છાયા : भावेऽपि भवति त्रिविधा द्रव्ये च श्रुते तथा चारित्रे च । द्रव्ये चतुर्धा सत्याऽसत्या मिश्राऽनुभया च ।।१५।। અન્વયાર્થ :- મારે વિકભાવમાં પણ=ભાવનિક્ષેપામાં પણ, તેત્રે અ સુ ત ર ય તિવિહા હોવૃંદ્રવ્યવિષયક,
SR No.022031
Book TitleBhasha Rahasya Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy