________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૭ :
૩૧
ગાથા :
से भेए पंचविहे खंडे पयरे अ चत्रिआभए । अणुतडियाभए तह, चरिमे उक्करिआभए ।।७।।
છાયા :
स भेदः पञ्चविधः खण्डः प्रतरश्च चूर्णिकाभेदः ।
अनुतटिकाभेदस्तथा चरम उत्करिकाभेदः ।।७।। અન્વયાર્થઃ
જે મેઘ=તે ભેદ=પૂર્વમાં કહેલા તીવ્ર પ્રયત્નથી બોલાયેલ ભાષાના ભેદ, પંચવિ પાંચ પ્રકારના છે. વંદે પયરે ત્રિગમે તદ ગગુડિયામેણ વરિને વરિગામે (૧) ખંડ, (૨) પ્રતર, (૩) ચૂણિકા, (૪) અણુતટિકાભેદ અને (૫) ચરમ ઉત્કરિકાભેદ. પાછા ગાથાર્થ :
તે ભેદ-પૂર્વમાં કહેલા તીવ્ર પ્રયત્નથી બોલાયેલ ભાષાના ભેદ, પાંચ પ્રકારના છે. (૧) ખંડ, (૨) પ્રતર, (૩) ચૂર્ણિકાભેદ, (૪) અનુતટિકાભેદ અને (૫) ચરમ ઉત્કરિકાભેદ. II૭ll ટીકા :. सपूर्वोक्तः, भेदः भाषाद्रव्याणां यथावस्थितानामवयवविभागः, पञ्चविधः पञ्चप्रकारः । खंडे त्ति खण्डभेदः प्रथमः; पयरे त्ति प्रतरभेदो द्वितीयः; चूर्णिकाभेदस्तृतीयः तथेति समुच्चये; अनुतटिकाभेदश्चतुर्थः; चरमः सूत्रोक्तक्रमापेक्षयाऽन्तिम, उत्करिकाभेद इति । तथा च पारमर्षम् – “एतेसिं णं भंते ! दव्वाणं कतिविहे भेदे पण्णत्ते? गोयमा ! पंचविहे भेए पण्णत्ते । तं जहा खंडाभेए, पयरभेए, चुण्णिआभए,
જુડિયા, સરિણામે ” (ા. મ. સૂ) ૭૦)ત્તિ પાછા ટીકાર્થ:
સ... કૃતિ તે પૂર્વોક્ત ભેદ યથાવસ્થિત ભાષાવ્યનો અવયવવિભાગ=ભાષાદ્રવ્ય ભાષાપરિણામરૂપે રહે તે પ્રકારે અવસ્થિત એવા ભાષાદ્રવ્યોનો ભેદને કારણે થયેલો અવયવ વિભાગ, પાંચ પ્રકારનો છે. પ્રથમ ખંડ છે, બીજો પ્રતર ભેદ છે, ત્રીજો ચૂણિકાભેદ છે. ગાથામાં રહેલ તથા શબ્દ સમુચ્ચયમાં છે. અનુકટિકાભેદ ચોથો છે, ચરમ-સૂત્રમાં કહેલા ક્રમની અપેક્ષાએ અતિમ, ઉત્કરિકાભેદ છે. તથા ૨ પરમર્ષ – અને તે પ્રમાણે પારસર્ષ છે – “ઉત્તેસિ.... કરિનાએg I” ત્તિ “હે ભગવંત આ દ્રવ્યોના=બોલીને મુકાયેલાં ભાષાદ્રવ્યોના, કેટલા પ્રકારના ભેદો બતાવાયા છે ?