________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૬
અન્વયાર્થ
:
ગાથાર્થ :
અમિન્નારૂં=અભિન્ન એવાં ભાષાદ્રવ્યો, હિન્ના અવાદળવા=અસંખ્યાત અવગાહનવર્ગણાઓને, તંતું મિન્નત્તિ=ઓળંગીને ભેદ પામે છે=વિશરારુભાવને પ્રાપ્ત કરે છે. વ=અથવા વિશરારુભાવને પામેલા, સંધિન્નારૂં નોયારૂં ગંદું વિલિન્નત્તિ=સંખ્યાત યોજન જઈને વિલય પામે છે=ભાષાદ્રવ્યો શબ્દપરિણામનો ત્યાગ કરે છે. IIFI
૨૯
:
અભિન્ન એવાં ભાષાદ્રવ્યો અસંખ્યાત અવગાહનવર્ગણાને ઓળંગીને ભેદ પામે છે≠વિશરારુભાવને પ્રાપ્ત કરે છે, અને વિશરારુભાવને પામેલા સંખ્યાત યોજન જઈને વિલય પામે છે= ભાષાદ્રવ્યો શબ્દપરિણામનો ત્યાગ કરે છે. II9I
ટીકા ઃ
अभिन्नानि भाषाद्रव्याणि असङ्ख्येया अवगाहनावर्गणाः, अवगाहना नामैकैकस्य भाषाद्रव्यस्याऽऽधारभूता असंख्येयप्रदेशात्मक क्षेत्रविभागरूपाः, तासां वर्गणाः = समुदायास्ताः, गत्वा = अतिक्रम्य, भिद्यन्ते = विशरारुभावं बिभ्रति, विशरारूणि च पुनस्तानि संख्येयानि योजनानि गत्वा विलीयन्ते= शब्दपरिणामं विजहतीत्यर्थः ।
तथा च सूत्रम्- “जाई अभिण्णाई णिसिरइ ताइं असंखेज्जाओ ओगाहणवग्गणाओ गंता भेदमावज्जंति । संखेज्जाई जोयणाइं गंता विद्धंसमावज्जंति ।। " त्ति ।। (प्र. भा. सूत्र १६९ )
भाष्यमपि
“गंतुमसंखेज्जाओ अवगाहणवग्गणा अभिन्नाइं ।
મિîતિ ધંસમેતિ ય, સંવ્રુષ્ના નોયળા તંતું ।।રૂ૮।।” (વિ.ગા.મા.શ્નો. રૂ૮૨) ।।૬।। ટીકાર્ય :
अभिन्नानि વિનતીત્યર્થ:। અભિન્ન ભાષાદ્રવ્યો અસંખ્યાતા અવગાહના વર્ગણા જઈને ભેદ પામે છે એમ અન્વય છે. એક એક ભાષાદ્રવ્યના આધારભૂત અસંખ્યાત પ્રદેશાત્મક ક્ષેત્ર વિભાગરૂપ અવગાહના છે તેઓના સમુદાયને અતિક્રમ કરીને ભેદ પામે છે=વિશરારુભાવને ધારણ કરે છે, અને વિશરારુભાવરૂપ એવા તેઓ=ભાષાદ્રવ્યો, સંખ્યાત યોજન જઈને વિલય પામે છે=શબ્દપરિણામનો ત્યાગ કરે છે એ પ્રકારે વિલય પામે છે શબ્દનો અર્થ છે.
તથા ચ સૂત્રમ્ – અને તે પ્રમાણે સૂત્ર છે
“નારૂં..... આવપ્નતિ ।।” ત્તિ ।। “જે અભિન્ન ભાષાદ્રવ્યોનું નિઃસરણ કરે છે તે=અભિજ્ઞભાષાદ્રવ્યો, અસંખ્યાત અવગાહના વર્ગણાને અતિક્રમણ કરીને ભેદને પ્રાપ્ત કરે છે, સંખ્યાત યોજન જઈને વિધ્વંસને પ્રાપ્ત કરે છે.” (પ્ર. ભા. સૂત્ર ૧૬૯)
-