________________
ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
હૈ નમઃ |
લઘુહરિભદ્ર ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત સ્વોપજ્ઞ ટીકા યુક્ત ભાષારહસ્ય પ્રકરણ શબ્દશ: વિવેચન
ભાગ-૧
હો પ્રથમ સ્તબક lie
પ્રથમ તબક
ટીકાકારશ્રીનું મંગલાચરણ:
ऐन्द्रवृन्दनतं पूर्णज्ञानं सत्यगिरं जिनम् ।
नत्वा भाषारहस्यं स्वं विवृणोमि यथामति ।।१।। ટીકાર્ય :
એ=ઈન્દ્રોના વૃંદથી કમાયેલા પૂર્ણજ્ઞાનવાળા, સત્યવાણીવાળા, જિતને નમસ્કાર કરીને સ્વ ભાષારહસ્યતે–પોતાના દ્વારા નિર્માણ કરાયેલા ભાષારહસ્ય નામના ગ્રંથનું, યથામતિ હું વિવરણ કરું છું. ૧II અવતરણિકા :
इह खलु निःश्रेयसार्थिनां भाषाविशुद्धिरवश्यमादेया, वाक्समितिगुप्त्योश्च तदधीनत्वात् तयोश्च चारित्राङ्गत्वात्, तस्य च परमनिःश्रेयसहेतुत्वादिति, न च वचनविभक्त्यकुशलस्य मौनमात्रादेव वाग्गुप्तिसिद्धेर्गुणः; सर्वथा मौने व्यवहारोच्छेदाद् अनिष्णातस्य गुप्त्यनधिकारित्वाच्च । तदुक्तं - “वयणविभत्तिअकुसलो वओगयं बहुविहं अवियाणंतो । નઃ વિ ન પાસે વિવી ન જેવા વયત્તિયં પત્તો II” ત્તિ ! (શ. સ. ૭. નિ. મા. ૨૧૦)