________________
૧૨૪.
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૬, ૨૭ વળી એવંભૂતનયથી વિચારીએ તો ધન એકઠું કરવાની ક્રિયા તે કરતાં હોય ત્યારે તે ધનવાન કહેવાય અને ધનવાન એવો તે પુરુષ સૂતો હોય કે અન્ય ક્રિયા કરતો હોય ત્યારે ધન એકઠું કરવાની ક્રિયા નહિ હોવાથી તે ભાષામાં પરિણામસત્ય નથી અર્થાત્ તે પુરુષને ધનવાન કહેવામાં આવે તે ભાષામાં પરિણામસત્યત્વ નથી પરંતુ નામસત્યત્વ માત્ર જ છે. રિકા અવતરણિકા:उक्ता नामसत्या । अथ रूपसत्यामाह -
અવતરણિકાર્ય :નામસત્યભાષા કહેવાઈ. હવે રૂપસત્યભાષાને કહે છે –
ગાથા :
एमेव रूवसच्चा णवरं णामंमि रूवअभिलावो । ठवणा पुण ण पवट्टइ, तज्जातीए सदोसे अ ।।२७।।
છાયા :
एवमेव रूपसत्या नवरं नाम्नि रूपाभिलापः ।
स्थापना पुनर्न प्रवर्तते तज्जातीये सदोषे च ।।२७।। અન્વયાર્થ :
ખેવકએ રીતે જ=કામસત્યની જેમ જ, વસા=રૂપસત્યા જાણવી. નવરં ફક્ત, પાખં=નામના સ્થલમાં=નામસત્યના લક્ષણમાં જે નામ પ્રયોગ છે તે સ્થલમાં, વમનાવો રૂપનો અભિલાપ કરવો. પુ તક્નાતક સો=વળી તજ્જાતીયમાં અને સદોષમાં, વા ન પડું સ્થાપના પ્રવર્તતી તથી=સ્થાપતાસત્ય તે ભાષાને કહેવાય નહિ પરંતુ રૂપસત્ય જ કહેવાય. પરના ગાથા :
એ રીતે જ=નામસત્યની જેમ જ, રૂપસત્યા જાણવી, ફક્ત નામના સ્થલમાં=નામસત્યના લક્ષણમાં જે નામ પ્રયોગ છે તે સ્થલમાં, રૂપનો અભિલાપ કરવો. વળી તજ્જાતીયમાં અને સદોષમાં સ્થાપના પ્રવર્તતી નથી=સ્થાપનાસત્ય તે ભાષાને કહેવાય નહિ પરંતુ રૂપસત્ય જ કહેવાય. ll૨૭ના ટીકા :
एवमेव-नामसत्यावदेव, रूपसत्या ज्ञेया, नवरं केवलं, नाम्नि-नामस्थले रूपाभिलापः-रूपशब्दप्रयोगः कर्तव्यः, तथा च भावार्थबाधप्रतिसन्धानसध्रीचीनतद्रूपवद्गृहीतोपचारकपदघटितभाषात्वं