________________
८०]
સામાચારી પ્રકરણ-છંદના સામા
तथा च स्वशक्तिनिगृहनादिना तस्य तदनुज्ञाऽनिष्टसाधनमित्युक्तम् । अत्रेदं तत्त्वम्-मोक्षेच्छाजन्यप्रवृत्तौ तदुपायतया ज्ञानाथुपष्टम्म एवेच्छोपयुज्यते, कीर्त्यादौ तदुपायत्व प्रतिसन्धाय तदिच्छया त्वज्ञाननिमित्तकः कर्मबन्धः । निरुपाधिकेच्छा तु तत्र न संभवति, सुखदुःखहान्यन्यतरत्वाभावात् , ऐहिक सुखहेतुतया तत्रेच्छायां तु मोहनिमित्तकर्मबन्ध इति । न च मोक्षेच्छाया अपि रागरूपतया कर्मबन्धहेतुत्वमेवेति वाच्यम् , अनभिष्वङ्गरूपतया तस्यारतथात्वाभावात् , वह्ना विनाश्यानुविनाशवत्तस्या अपि कर्मविनाश्यानुविनाशात् इत्यन्यत्र विस्तर इति ॥६०।। अथैव विधगुणयोगेन छन्दकच्छन्द्ययोः सामाचारीपालनक्षसत्वमित्युद्घोषयति
एवं एयगुणाणं कहिया गंभीरधीरया दोण्ह।
छदणसामायारी एएहिं परिजिआ होइ ॥ ६१ ॥ ( एवमेतद्गुणयोः कथिता गंभीरधीरता द्वयोः । छंदनासामाचार्यताभ्यां परिजिता भवति ॥ ६१ ॥)
॥ छंदणा सम्मत्ता ॥ एवं ति । एवं उक्तरीत्या एतद्गुणयोः = उक्तगुणयुक्तयोः द्वयोः छन्दकच्छन्द्ययोः गम्भीरधीरता गम्भीरौ अलक्षितचित्ताभिप्रायौ धीरौ च कार्यनान्तरीयकस्वगतपरिभवसहिष्णू तयोर्भावस्तथाता कथिताप्ररूपिता-“१ दोण्ह -वि इटठफलं तं अतिगम्भीराण धीराणं" [पंचा० १२/३६ ] इत्यादिना प्रबन्धेन पूर्वाचार्य रिति गम्यम् । एताभ्यां = गम्भीर धीराभ्यां छन्दकछन्द्याभ्यां छन्दनासामाचारी परिजिता भवति-स्वायत्तीकृता भवति ।। ६१ ॥
॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे छन्दना विवृता ॥ ८ ॥ માટે પણ તે અનુજ્ઞા આપવીએ તેનું ઈષ્ટસાધન છે. પણ પોતાની શક્તિ છૂપાવવા રૂપ આળસુપણાના કારણે કે “જો તું મારું આ કામ કરીશ તો હું પણ તારું બીજું કંઈ વિશિષ્ટ કાર્ય કરી આપીશ” એ પ્રત્યુપકાર દેખાડીને પોતાની વૈયાવચ્ચ કરાવવી નહિ. અર્થાત્ પિતાની શક્તિ છૂપાવવી વગેરે રૂપ કારણે અનુજ્ઞા આપવી એ અનિષ્ટ સાધન छ. मामासतमा २९स्य मा छ
મોક્ષની ઈચ્છાથી થતી છંદનાદિ પ્રવૃત્તિમાં જ્ઞાનાદિવૃદ્ધિની ઇચ્છા જ ઉપયોગી છે, કેમકે જ્ઞાનાદિ જ મેક્ષના ઉપાયભૂત છે. છંદનાને કીતિ વગેરેના ઉપાય તરીકે માની ને તેની (=કીર્તિ વગેરેની) ઈચ્છાથી છંદનાદિ પ્રવૃત્તિ કરવામાં તે અજ્ઞાનનિમિત્તક કર્મ બંધ જ થાય છે, મોક્ષપ્રાપ્તિ નહિ. વળી છંદનાદિની નિરુપાધિક ઈચ્છા (એટલે કે જે ઈચ્છા બીજી કોઈ ઈચ્છાને આધીન ન હોય એવી સ્વતંત્ર ઈરછા) તો સંભવતી જ નથી, કેમકે એ તે સુખ કે દુઃખહાનિ એ બેમાંથી એકની જ હોય છે, જ્યારે છંદનાદિ તે બેમાંથી એકેય રૂપ નથી છંદનાદિને એહિક સુખનું કારણ માની ને કરવામાં તે મોહનિમિત્તક કર્મબંધ થાય છે, કેમકે એહિ સુખની ઇચ્છા રાગાત્મક મોહ રૂપ છે.
શકે - મેક્ષેચ્છા પણ સુચછા રૂપ જ હોવાના કારણે રાગરૂપ હોઈ કર્મબંધ જ કરાવે છે. તેથી તજજન્ય પ્રવૃત્તિથી પણ કર્મબંધ જ થવો જોઈએ.
સમાધાન - મેક્ષેચ્છા અનભિગ્લંગરૂપ હોઈ રાગરૂપ નથી. તેથી કર્મબંધ થતો १ अस्य पूर्वाधः-नाणावग्गहे सइ अहिगे गहणं इमस्सऽणुण्णाय । द्वयोरपि इष्टफल तदतिगम्भीरयो(रयोः ।।