________________
चेतोभाववृद्धया प्रत्युपकारान्ममापि स्वाध्यायाधुपष्टम्भसंभवाच्चे"ति सुकृतानुमोदनमुज्जृम्भते, अन्यथा तु न किञ्चिदेतदिति । तथाऽपि तय इति सुकृतानुमोदन विधिपालनसमुद्भव = भगवदुपदेशाराधनप्रसूत नियमेन निश्चयेन भवति, दातुर्दानमात्राऽननुमोदनेऽपि स्वकृतवैयावृत्त्यादेरदीनतयाऽनुमोदनसंभवात् । दीनता पुनरविवेकविजृम्भितमेवेति न विवेकिनां तया बाधा, छन्द्यस्याप्येतदनुमोदन प्रायः संभवत्येवेति न किञ्चिदनुपपन्नम् । स्वजन्यभाव विशेषसंबन्धेन दानस्य तु न हेतुत्वम् , भावविशेषस्यैवावश्यहेतुतया दानस्याऽन्यथासिद्धत्वात् । “ दासेण मे खरो कीओ" इत्यादिन्यायेन तद्धेतुत्वे च घटादौ देण्डावयवस्यापि हेतुत्वव्यवहारप्रसङ्गादिति निश्चयनयनिष्कर्षः। ठेयवहारतोऽपि तद्धेतुत्वं फैलविशेष एवेति न तद्विनापि च्छन्दनाजन्यफलसामान्यानुपपत्तिरिति बोध्यम् ॥ ५८ ॥३क्षणजन्मभावजन्यनिशयाम, अथ कथं प्रवर्त्तमानस्य छन्दकस्य लाभो भवति ? कथं वा न ? इत्यनुशास्ति
नाणावग्गहस्सासंसाए छ दगो कुणउ किच्चं ।
ण य पत्थिंतो तत्तो पच्चुवयारं च कित्तिं च ॥ ५९ ॥ ( જ્ઞાનાચતપ્રહાફાંસવા ઇન્વેઃ રોતુ ત્ય{I પ્રાર્થયમાનસ્તતઃ પ્રત્યુષા ીર્નિં ૧ | ) અધિક આહારાદિ લાવવાનું કષ્ટ જ કર્યું, પણ એ સફળ ન થયું' ઈત્યાદિ દીનતા થવાથી સુકૃતાનુમોદના કુંઠિત જ થઈ જાય છે. એમ છંઘને પણ પોતે ગ્રહણ કરે તો જ “આ અદીન મહાત્મા પરાર્થ માટે સારો ઉદ્યમ કરે છે. વળી મેં પણ એમણે આપેલ અશનાદિનું જે ગ્રહણ કર્યું તે બહુ સારું થયું, કેમકે એ રીતે પણ એમના ચિત્તના ભાવ વધવાથી પ્રત્યુપકાર થયો તેમજ મારે પણ સ્વાધ્યાયાદિને ટેકે મળી ગયો.” ઈત્યાદિ અનુમોદના થાય છે. આમ દાન-ગ્રહણ ન થવામાં આવી અનુમોદનાથી વંચિત રહેવાનું થાય છે તેમ છતાં ભગવદુપદેશની આરાધનાના પાલનમાંથી ઉત્પન - થએલ સુકૃતઅનુમોદના તેં અવશ્ય થાય જ છે, કેમકે દાનમાત્રની અનુમોદના ન હોવા છતાં દાતાને પોતે કરેલ વૈયાવચ્ચ વગેરેની અનુમોદના તો અદીનતાના કારણે સંભવે જ છે. છ અસ્વીકાર કર્યો હોય તો પણ, દીનતા તે અવિવેકના કારણે જ થતી હોઈ વિવેકીને કેઈ નુકશાન થતું નથી. એ જ રીતે છંદને પણ આવું અનુમોદન સંભવે જ છે કે “આ મહાત્મા વૈયાવચ્ચ વગેરેમાં સારા ઉદ્યમી છે.” માટે ફળપ્રાપ્તિ થવામાં કઈ અસંગતિ નથી.
વળી દાન સ્વજન્ય ભાવવિશેષ સંબંધથી ફળ પ્રત્યે હેતુ છે એ વાત પણ અયુક્ત છે, કેમકે ભાવવિશેષ તો હેતુરૂપ હોવું આવશ્યક જ હઈ દાન તેનાથી પંચમ અન્યથાસિદ્ધ છે, “મારા નેકરે ગધેડો ખરી છે. તે નેકર પણ મારો છે અને તેથી ગધેડે પણ મારો છે” એવા ન્યાય મુજબ દાનને પણ જે હેતુ માનશો (અર્થાત્ જે ભાવને હેતુતા પ્રાપ્ત થઈ છે તે ભાવ “દાનનો છે, કેમકે દાન આપવાના ભાવમાં જ હેતુતા છે. તેથી હેતુતા પણ દાનની છે એવું જો માનશે) તે દંડના અવયવોને પણ ઘટકાર્યના કારણ માનવા પડશે, કેમકે દંડ પોતે દંડાવયવને હાઈ (દંડ, સમવાય સંબંધથી દંડાવયવિમાં રહ્યો હોઈ તેઓને છે) તેની હેતુતા પણ દંડાવવાની છે. તેથી નિશ્ચયનય મુજબ