________________
An
ww
वशात् विधिशिक्षादिकार्यान्तरज्ञानादिप्रयोजनभेदेन खल्वनयोर्भेदेनोपन्यास इति न किञ्चिदनुपपन्नम् | अन्यथा=उक्तगतिमन्तरेणेच्छाकारस्य कुक्षौ = स्वरूपे कथं न प्रविशेत् ? =कुतो नान्तभवेदेषेत्यनुषङ्गः । 'इदं भदन्तोपदिष्ट' कार्यमहमिच्छया करोमि, पर शकुनादिस्खलना प्रतिषेधतीति हि प्रतिपृच्छा, सा चेच्छाका रलक्षणा कान्तैवेत्युपधेयसाङ्कर्ये ऽप्युपाध्योरसाङ्कर्य मेवात्र समाधानम्, तच्चान्यत्रापि समानमिति भावः ॥ ५४ ॥
॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे प्रतिपृच्छा समाप्ताऽर्थतः ॥७॥ इयाणि छंदणा भन्नइ
इदानीमवसर प्राप्ततया छन्दना निरुध्यते, तत्रादौ तल्लक्षणमाह-
गुरुणाई जहरिहं दाणं साहूण पुव्वगहिअस्स । छंदणसामायारी विसेसबिसया मुणेयव्वा || ५५॥
( गुर्वाज्ञया यथाह दान साधूनां पूर्व गृहीतस्य । छंदनासामाचारी विशेषविषया मुणितव्या ।। ५५ ।। ) गुरुआणाइति । पूर्वगृहीतस्य पूर्वानी तस्याऽशनादेः गुर्वाज्ञया - रत्नाधिकादेशेन यथार्ह=बालग्लानादियोग्यतानतिक्रमेण साधूनां यतीनां दानं दीयतेऽनेनेति व्युत्पत्त्या ग्रहणनिमन्त्रणं छन्दना सामाचारी भवति । तेनागृहीतस्य ' ' गृहीतस्यापि गुर्वाज्ञां विना वा व्यत्ययेन निमन्त्रणायां, दानमात्रे वा नातिव्याप्तिः । इयं च वक्ष्यमाणरीत्या विशेषविषया मुणितव्या, न साधु सामान्यविषया || ५५|| विशेषविषयत्वमेव स्पष्टयति
આમ વર્ત
શંકા – એક પદવ્યભિચારી વસ્તુએ પરસ્પર સામાન્ય વિશેષ ભાવવાળી હાય છે (અર્થાત્ એક સામાન્ય હાય છે અને ખીજી એના જ કેાઈ એક વિશેષપ્રકાર રૂપ હાય છે) પણ તે એમાં ભેદ હાતા નથી; જેમકે જીવ અને નારક. તેથી આપૃચ્છા અને પ્રતિસ્પૃચ્છા વચ્ચે પણ સામાન્ય—વિશેષ ભાવ જ છે, ભેદ નહિ. માટે આ બેનું જુદી જુદી સામાચારી રૂપે પ્રતિપાદન કરવાની શી જરૂર છે.?
સમાધાન – આ બન્નેના વિધિશિક્ષાદિ અને કાર્યાન્તરજ્ઞાનાદ્વિરૂપ કાર્ય જુદા જુદા હાવાથી એ એના જુદી જુદી હાવા રૂપે ઉપન્યાસ કર્યાં છે. તેથી કેાઈ અયુક્તતા નથી. નહિતર તેા એ ઇચ્છાકાર સામાચારીમાં પણ અ'તગત શા માટે ન થઇ જાય ?. કેમકે આપે જણાવેલ કાર્ય ને હું ઇચ્છાપૂર્વક કરું છું', પણ અપશુકનેા મને તે કરતાં અટકાવે છે.' આવુ કથન કરવુ' એ પ્રતિસ્પૃચ્છા છે, જેમાં ઇચ્છાકારનું લક્ષણ પણ ગએલ જ છે. છતાં ઈચ્છાકાર અને પ્રતિસ્પૃચ્છાના લક્ષણ ભિન્ન ભિન્ન જ મનાય છે તેમજ એ માન્યતાને સંગત મનાવવા ‘ઉપધેયનુ સાંકય હેાય તે પણ ઉપાધિનું અસાંક સંભવિત છે' એવું સમાધાન કરવુ જ પડે છે. તેા એ જ રીતે આપૃચ્છા-પ્રતિસ્પૃચ્છા અંગે પણ એ સમાધાન સુષ્કર છે. અર્થાત્ એ એના વિષય સકી હાવા છતાં એ એના લક્ષણમાં અસાંક સ*ભવિત હેાઇ એ બંને સ્વતંત્ર લક્ષણ રૂપ હેાવામાં અપસિદ્ધાન્ત નથી. ૫૫૪ા ।। ન્યાયવિશારદવિરચિત સામાચારી પ્રકરણમાં પ્રતિરૃચ્છાની અ પ્રરૂપણા પૂર્ણ થઈ. ાણા
૧૦.