________________
પ્રતિપૃચ્છાના
અન્ય પ્રકાર
[ રૃટ
प्रति विधिप्रयोगहेतुत्वस्याऽल्पीयसस्तस्य बहुत र विघ्नपरिक्षयाऽशक्तत्वेऽप्यनपायात्, न खलु जलकणिकामात्रस्य ज्वलनज्वालाविध्यापनाऽक्षमत्वेऽपि धाराधरविमुक्तनीरधारायास्तत्र तथात्वम्, इ विधिप्रयोगेऽपि स्खलनायां विघ्नबाहुल्यकल्पनात् । दुर्निमित्तोपनिपातस्तु तज्ज्ञापकोऽदृष्टवशादेवोपतिष्ठते, पुण्यवत एवाऽनिष्टज्ञानेनानिष्टप्रवृत्तिप्रतिरोधसंभवात् । यत्तु दुर्निमित्तस्यापि विघ्नकारकत्वेन कारणोच्छेदद्वारा विधिप्रयोगस्य विघ्नक्षयहेतुत्वमिति तन्न, तस्य निषिद्धकर्मा त्वाभावे:पापात् ।
प्रतिपृच्छायां तु गुरुरुत्तरविघ्नाभावज्ञानेन प्रतिप्रच्छकं तत्र प्रवर्त्तयेत् पुनः शकुनादिशुद्ध तत्र प्रवर्तेथा इत्युपदिशेत्, तथा च शकुनादिशुद्ध पुनरपि तत्र प्रवृत्तिरुचिता । एतेन त्रिवारस्खलनायां न तत्प्रवृत्तिरित्यपोदित भवति । तदिदमाह - [पंचा० १२ / ३२ ] 'अह्वावि पट्टस्सा तिवारखलणाइ विहिनओगे वि । पडिपुच्छत्ति णेया तहिं गमणं सउणसुद्धीए ॥ इति । બહાર નીકળતી વખતે નાના સાધુ આગળ રહે અને રત્નાધિક પાળ રહે. ) ‘વિધિપ્રયાગ કરવાથી પ્રાયઃ કરીને સ્ખલના થતી જ નથી' એવું ‘' શબ્દ સૂચન કરે છે. આ રીતે ત્રણ વાર વિધિપ્રયાગ કરવા છતાં સ્ખલના થાય તેા પ્રતિસ્પૃચ્છા કરવી—આટલુ ઉત્તર ( ? પૂર્વ) ગાથામાંથી સમજી લેવું.
શકા− વિઘ્ન દૂર કરનાર વિધિ કરવા છતાં સ્ખલના કેમ થાય ? અથવા તે થએ છતે પણ પ્રતિસ્પૃચ્છાનુ. શુ' પ્રયાજન છે ?
સમાધાન- વિધિપ્રયાગ વિધ્નક્ષયના હેતુ તેા છે જ. પણ જેમ પાણીના બિંદુથી, ભડભડતા અગ્નિ એલવાતા ન હેાવા છતાં મુશળધાર વરસાદથી તે તે આલવાતા જ હાવાથી પાણીમાં અગ્નિને એલવવાની હેતુતા તેા મનાય જ છે. જ્યારે પાણીના બિન્દુ વગેરેથી અગ્નિ એલવવાનુ` કા` થતુ નથી ત્યારે પણ પાણીમાં અગ્નિ એલવવાની આ હેતુતા અખડિત રાખવા, જેમ અગ્નિની પ્રબળતાને જ તે ન એલવવામાં જવાબદાર મનાય છે, કિંતુ પાણીમાં અગ્નિ એલવવાની કારણતા જ ન હોવાને નહિ. તેમ પ્રસ્તુતમાં પણ, જ્યારે વિધિપ્રયાગ કરવા છતાં વિઘ્નક્ષય થતા નથી ત્યારે પણ વિધિપ્રયાગમાં તેની કારણતા તે અખ`ડિત જ હાવી મનાય છે તેમ છતાં વિઘ્નક્ષય થતા નથી તેમાં વિઘ્નનું બાહુલ્ય જ જવાખદાર હેાવાનુ કલ્પી શકાય છે, વિધિપ્રયાગમાં વિઘ્નક્ષયની કારણતા જ ન હેાવાને નહિ.
જે દુનિમિત્ત ( અપશુકનાદિ ) થાય છે તે પોતે કઈ વિઘ્નરૂપ કે વિઘ્નના કારક હેતુરૂપ નથી કિન્તુ એતા માત્ર વિઘ્નોને જણાવતાર યાને સૂચક (જ્ઞાપક હેતુરૂપ) જ છે અને તે પણ તેવા પ્રકારના (શુભ) અદૃષ્ટવશાત્ જ ઉપસ્થિત થઇ જાય છે, વિઘ્નની હાજરી માત્રથી નહિ, કેમકે સંભવિત ભાવિ અનિષ્ટના સૂચક ચિન્હા પુણ્યશાળીને જ મળે છે જેના દ્વારા એ અનિષ્ટને જાણીને અનિષ્ટ પ્રવૃત્તિથી અટકીને અનિષ્ટથી બચી શકે છે. મંદ પુણ્યવાળા તેા વિઘ્ન હૈાવા છતાં સાપક હેતુ ન જાવાથી તે અનિષ્ટ પ્રયેાજક પ્રવૃત્તિથી નિવૃત્ત થતા જ નથી અને પરિણામે અનિષ્ટ १ अथवाऽपि प्रवृत्तस्य त्रिवारस्खलनायां विधिप्रयोगेऽपि । प्रतिपृच्छेति ज्ञेया तत्र गमनं शकुनशुद्धौ ॥