________________
વિહિત અનુષ્ઠાને માં ઉદ્યમશીલ રહેવું
( [ ૬૫
विहिए त्ति । अथवा इति प्रकारान्तरद्योतने, विहिते-भगवदुपदिष्ट कार्य कर्मणि निःशસિં=ારણિતં રથયાથેતિ વિષi ઘરમાર = શિવિદ્યમ વિધેયઃ | अल्पेऽपि हि विधिविषये कर्मणि नालस्य विधेय, तत्रापि नित्याऽकरणे प्रत्यवायप्रसङ्गात् । न च निर्जराकामनामात्रेणाऽस्य नित्यावहानिः, कामनां विना कार्य मात्र एवं प्रवृत्त्यनुपपत्त्या कर्ममात्रस्य काम्यत्वप्रसङगात् । तस्मादभिष्वङ्गलक्षणकामनयैव काम्यत्व कर्मणो नेच्छा. मात्रेणेति बोध्यम् । अथ नित्याऽकरणस्य प्रत्यवायहेतुत्वे तत्करणात् पूर्वमकरणस्य नियतत्वात् प्रत्यवायापत्तिरिति चेत् ? न, नित्यकरणकालस्यैवाकरणसहायस्यं तद्धेतुत्वादिति दिगं । एव चाज्ञाया लेश तोऽपि भङ्गरय महानर्थ हेतुत्वात्तद्भङ्गभीरुणा सर्वत्राऽपि प्रयत्नवता भाव्यम् । अत एव तनीयसोऽपि भङ्गस्य वारणार्थ प्रत्याख्यानेऽपि विचित्राकारप्रकारा भगवदागमे व्यव. દઢ પ્રયત્ન નિઃસંદેહપણે કરવો જ જોઈએ. તેથી દરેક કાર્ય અંગે આપૃચ્છારૂપે નિત્ય વિહિત અનુષ્ઠાનનો પણ પ્રયત્ન કરવો જ જોઈએ.
શંકા – *જે વિહિત અનુષ્ઠાને કેઈપણ જાતની કામના વિના હંમેશા કરવાની હોય છે તે નિત્ય કહેવાય છે. કેમકે જે અનુષ્ઠાન પુત્રાદિની કામનાથી કરાયું છે તે તે તેવી કામના ન હોય ત્યારે કરવાના ન હોવાથી “નિત્ય” શી રીતે બને ? કામનાથી કરાતા અનુષ્ઠાને તો “કામ્ય હોઈ કામનાની હાજરીમાં જ કરાય છે. આપૃચ્છા પંણ કર્મનિજ૨ાની કામનાથી કરવાની કહી હોવાથી “કામ્ય” જ છે, નિત્ય નથી.
સમાધાન - નિર્જરાની કામનાથી કરાતી હોય એટલામાત્રથી કંઈ આપૃરછારૂપ કર્મમાંથી નિયત્વ ચાલ્યું જતું નથી કે કામ્યત્વ આવી જતું નથી. કેમકે “કામનાં માત્રથી કરાતી પ્રવૃત્તિ એ કામ્યકર્મ એવી એની વ્યાખ્યા નથી. નહિતર તો; કામના વિના તે કઈ પણ કાર્યની પ્રવૃત્તિ જ અશકય હાઈ કાર્ય માત્ર કામ્ય” બની જવાના કારણે કેઈ કાર્ય “નિત્ય રહે જ નહિ, માટે કાર્ય, ઈચ્છા માત્રના કારણે “કામ્ય” બની જતું નથી પણ અભિવૃંગાત્મક કામનાથી જ કામ્ય બને છે એ જાણવું. કેમ નિર્જરાની ઈચ્છા અભિવ્યંગાત્મક ન હોઈ તે ઈચ્છાથી કરાતી આપૃચ્છા કોમ્યકર્મરૂપ બની જતી નથી કે નિત્ય કર્મરૂપે મટી જતી નથી.
શેકા – નિત્યનું અકારણ જે પ્રત્યપાને હેતું હોય તો એ નિત્ય કરવા પૂર્વે અવશ્ય અક૨ણ હોઈ પ્રત્યવાય અવશ્ય થશે જ.
સમાધાન – નિત્યકર્મનું અકરણ પ્રત્યાયને હેતુ નથી કિન્તુ જે કાળમાં એ કર્મ કરવાને શાસ્ત્રમાં નિર્દેશ હોય તે કોળમાં તે કેમ ન કરાય તે તેવા નિત્ય કર્મને અકરણરૂપ સહકારી વાળે નિત્યકર્મ કરવાને તે કાળ એ પ્રત્યપાય હેતુ છે,
* વૈદિક કર્મકાંડમાં બે જાતના કર્મો દર્શાવાયા છે(1) કામ્ય કર્મ - જે કઈ ફવિશેષની કામનાપૂર્વક કરાય છે તે, દા. ત. કારીરી યજ્ઞ કે જે વૃષ્ટિની કામનાથી કરાય છે (૨) નિત્યકર્મ :- જે કર્મનું દષ્ટ કઈ ફલ ન હોય પણ તે કેમ ન કરવાથી પ્રત્યવાય (નુકસાન) ની સંભાવના હોય તેવું કને. દા. ત. સયાઉપાસના વગેરે નિત્યકમ કહેવાય છે. આ વિંભાગને મનમાં રાખીને અહીં શંકાકારે શંકા રજૂ કરી છે,
જો
લાલ અને મનને